Online Shopping નો મેગા Sale! આ તારીખોમાં ટોપ બ્રાન્ડમાં મળશે બમ્પર ઓફર, મનમુકીને કરો શોપિંગ

Thu, 01 Jul 2021-10:14 am,

દુનિયાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની amazon ની ભારતીય યુનિટ એટલે કે amazon ઈન્ડિયા (Amazon India) હંમેશા પોતાના ગ્રાહકો માટે ઓફર્સ લાવતી જ રહેતી હોય છે. એક વાર ફરીથી amazon જુલાઈમાં બમ્પર સેલ લઈને આવી છે. 2 જુલાઈથી 4 જુલાઈ 2021 સુધી સ્મોલ બિઝનેસ ડેઝ સેલ (Small Business Days Sale) લાગશે. આ સેલમાં તમને ઘણી યુનિક પ્રોડક્ટ્સ ખરિદવાની તક મળશે.

 

 

 

 

 

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'

Flipkart પહેલી જુલાઈથી 3 જુલાઈ 2021 દરમિયાન સેલ લઈને આવી રહી છે. કંપનીએ આ  સેલને Flipkart Super Saver Days Sale નામ આપ્યું છે. આ સિવાય 11 જુલાઈએ Flipkart Mobiles Sale પણ લાઈવ થશે. આવામાં હવે  Flipkart ના ગ્રાહકો તૈયાર રહો કેમ કે તમને મળવાની છે શાનદાર ઓફર.

 

 

 

 

 

 

 

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

ફેશનમાં રસ ધરાવનારાઓ માટે મિંત્રા  (Fashion Sale on Myntra) લઈને આવી રહ્યું છે બમ્પર સેલ. ફેશનની પ્રોડક્ટ્સની કમાણી કરવાવાળી ઓનલાઈન સાઈટ મિંત્રા ડોટકોમ આવતા મહિન એન્ડ ઓપ રીઝન સેલ લઈને આવતી રહે છે. આ સેલ 3થી 8 જુલાઈ 2021 સુધી રહેશે. આમાં તમે 50થી 80 ટકા ઓફ પર શોપીંગ કરી શકશો છે.  આમાં તમને HDFC બેંકના કાર્ડ પર 12 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ  મળશે.  તો આજે જ સેવ કરી લો આ તારીખ.

 

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!

 

 

----------------------------------

 

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

સ્ટાઈલિશ ડ્રેસ (Online Shopping Ajio.com) અને ફૂટ વિયરમાં પોતાની ઓળખ બનાવવાવાળી ajio.com પણ પાછળ નથી.  ajio.com પર 1થી 5 જુલાઈ 2021ની વચ્ચે Ajio BIG BOLD SALE લાગવા જઈ રહ્યો છે. આમાં તમારે 50થી 90 ટકા ઓફ પર ફેસન બ્રાન્ડની ઘણી વસ્તુઓ ખરિદિ શકો છો. (ફોટો - ઓફિશિયલ વેબસાઈટથી)

 

 

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

 

-----------------------------------

 

 

 

 

Hot Actresses ના Yoga ની Hot તસવીરો થઈ વાયરલ, જુઓ Bollywood માં તમને કોનું ફિગર લાગે છે વધારે Hot!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link