જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર જોવા મળી Rhea Chakraborty, શોધી રહી છે ઘર- SEE PHOTOS

Sun, 03 Jan 2021-4:55 pm,

જેલમાંથી મુક્તિ બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને પહેલીવાર સ્પોટ કરવામાં આવી છે. 

સાથે જ તેમના ભાઇ શોવિક ચક્રવર્તી (Showik Chakraborty) પણ જોવા મળ્યા.

રિયાએ એક ગુલાબી રંગની ટી-શર્ટ પહેરી છે. જેમાં 'લવ ઇઝ પાવર' લખ્યું હતું. આ સાથે જ તેમણે કાળા રંગનું પેન્ટ પહેર્યું છે. 

શોવિકને એક સફેદ ટીશર્ટ, જીન્સ અને એક કાળા જેકેટ સાથે સ્પોટ કરવામાં આવ્યો. 

આ સુશાંત સિંહ રાજપૂતનાના મોતના મામલે જેલમાંથી છૂટનાર ભાઇ બહેનની સામાન્ય લોકોની વચ્ચે હાજરી છે. 

2 ડિસેમ્બર 2020ના રોજ ડ્રગ્સ કેસમાં વિશેષ એનડીપીએસ કોર્ટે શોવિકને જામીન આપ્યા હતા. 

સુશાંતની મોતના મામલે તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેમની ધરપકક કરી હતી. 

રિયાને 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 7 ઓક્ટોબર 2020ને જામીન આપવામાં આવ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link