Baby Bump Photos: ડ્રેસનો કટ ખોલીને બોલ્ડ અંદાજમાં બતાવ્યો બેબી બમ્પ, ડ્રગ્સ કેસમાંથી થઇ હતી ધરપકડ

Sun, 01 May 2022-2:38 pm,

ડિલીવરીના થોડા દિવસો પહેલાં ફિલ્મ સતાર સંજના ગલરાનીએ પોતાનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં ફિલ્મ અભિનેત્રી પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. 

સંજના ગલરાનીએ તાજેતેરમાં મેટરનિટી કરાવેલા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

સંજનાએ પોતાના બોલ્ડ અંદાજમાં ડ્રેસના કટને ખોલીને બેબી બમ્પ બતાવ્યો જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. 

સંજનાએ મરૂન કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. 

તમને જણાવી દઇએ કે 2 વર્ષ પહેલાં સંજનાનું નામ સેન્ડલવુડ ડ્ર્ગ્સ કેસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ અભિનેત્રીને પોલીસે કસ્ટડીમાં પણ લીધી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link