પરીક્ષા પેપરમાં વિદ્યાર્થીઓના આ જવાબ જોઇ તમે પણ કહેશો, દેશમાં આવા કેટલા નમૂના છે
શિક્ષણ મેળવીને વ્યક્તિ તે તમામ સપનાઓ પૂરા કરી શકે છે જેની તે ઈચ્છા ધરાવતો હોય. પરંતું અમુક લોકો શિક્ષણથી નહીં પણ પૈસાના દમ પર સપના પૂરા કરવાની ઈચ્છા રાખતા હોય છે. આવા લોકો સ્કૂલમાં આન્સર કોપીમાં નોટ છુપાવીને મૂકી દે છે અને શિક્ષક તેમને પાસ કરી દે તેવી વિનંતી કરે છે. આજે અમે તમને અમુક એવી જ કોપી બતાવીશું જેને જોઈને તમારું માથું પણ ચકરાઈ જશે.
પૈસાના ભરોસે પાસ થવાની આશા.
બોર્ડની પરીક્ષામાં જવાબપત્રમાં પ્યારનો ઈઝહાર કર્યો.
વિદ્યાર્થીઓ આન્સર કોપીમાં લખ્યું, ભગવાન તમને સફળતા આપે.
આ વિદ્યાર્થીએ લખ્યું, સર નંબર આપવાની કૃપા કરજો.
જા જા રે કોપી... આ વિદ્યાર્થીઓ તો હદ કરી દીધી.
સર, પાસ કરી દેજો. નહીં તો પપ્પા મારશે.
જવાબપત્રમાં વિદ્યાર્થીએ સરને વિનંતી કરી.
જવાબપત્રમાં વિદ્યાર્થીએ જે કર્યું તેને જોઈને તમે કહેશો, આવો પ્રકાશ આજ સુધી કોઈએ નહીં ફેલાવ્યો હોય.
આ વિદ્યાર્થીએ પુષ્પા ફિલ્મનો ડાયલોગ લખ્યો, મે લિખેંગા નહીં.