Kuch Kuch Hota hai ની ક્યૂટ અંજલિ બની ગઇ છે સુપર ગ્લેમરસ, જુઓ સનાના બોલ્ડ Photos

Thu, 08 Apr 2021-11:25 am,

શાહરૂખ ખાનની (Shah Rukh Khan)ની ફિલ્મ 'કુછ-કુછ હોતા હૈ' (Kuch Kuch Hota hai)માં સના સઈદે (Sana Saeed) અંજલી નામની પુત્રીનો રોલ કર્યો હતો. એ પ્રેમાળ બાળકી હવે 32 વર્ષની થઈ ગઈ છે. ફિલ્મોથી લઈ ઘણા TV શોમાં તેણે પોતાની કાયાનો જાદુ ફેલાવ્યો છે.   (ફોટો સૌ- સના સઈદ ઈંસ્ટાગ્રામ)

સના (Sana Saeed) સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને તે પોતાના ગ્લેમરસ ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. સનાનો ગ્લેમરસ અંદાજ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે પોતાના હાર્ટ ચિક લુકથી ફેન્સના દિલને જીતવામાં સફળ રહી. (ફોટો સૌ- સના સઈદ ઈંસ્ટાગ્રામ)

બાળ કલાકાર તરીકે સના સઈદે (Sana Saeed) 'કુછ-કુછ હોતા હૈ' (Kuch Kuch Hota hai) સિવાય ફિલ્મ 'બાદલ' અને 'હર દિલ જો પ્યાર કરેગા'માં પણ રોલ કર્યો હતો. સના કેટલીક ફિલ્મમાં આઈટમ નંબર કરતા પણ જોવા મળી છે. (ફોટો સૌ-સના સઈદ ઈંસ્ટાગ્રામ)

સના (Sana Saeed) ફિલ્મો કરતા TV શોમાં વધુ પડતા લીડ રોલ કરતા જોવા મળી છે. સના સઈદે 'બાબુલ કા આંગન છૂટે ના', 'લો હો ગઈ પુજા ઈસ ઘર કી', 'કોમેડી સર્કસ' અને 'લાલ ઈશ્ક'માં કામ કર્યું છે. (ફોટો સૌ- સના સઈદ ઈંસ્ટાગ્રામ)

સના સઈદ (Sana Saeed) રિયાલિટી શો 'ઝલક દિખલા જા', 'નચ બલિયે 7', 'ઝલક દિખલા જા 9', અને 'સ્પિલ્ટ્સ વિલા'માં પણ જોવા મળી હતી. (ફોટો સૌ- સના સઈદ ઈંસ્ટાગ્રામ)

સના સઈદ (Sana Saeed), સિદ્ધાર્થ શુકલા (Siddharth Shukla) સાથેની મિત્રતાથી ચર્ચામાં આવી હતી. 'ઝલક દિખલા જા'ના સેટ પર બને વચ્ચે મિત્રતા થઈ હતી. આ શો દરમિયાન મજાકમાં શાહરૂખ ખાને (Shah Rukh Khan) સિદ્ધાર્થને પોતાની ઓન સ્ક્રિન પુત્રી માટે અપ્રુવલ આપી દીધુ હતું પરંતુ બન્નેએ જણાવ્યું કે તે માત્ર સારા મિત્રો છે. (ફોટો સૌ- સના સઈદ ઈંસ્ટાગ્રામ)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link