વિશ્વની આ Porn Stars છે રૂપરૂપનો અંબાર, અભિનેત્રીઓના રૂપને ભૂલી જશો, તમને કઇ ગમે છે?

Sat, 13 Feb 2021-1:31 pm,

13 જુલાઈ 1992માં જન્મેલી લગભગ 5 ફૂટ 7 ઈંચ લાંબી અમેરિકન પોર્ન સ્ટાર મિયા મલ્કોવા એક સમયે પોતાની પેરેન્ટ કંપની માઈન્ડ ટ્રી માટે કોન્ટ્રાક્ટ પર પરફોર્મ કરતી હતી. 2014માં તેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો. તેના પછી મલ્કોવાએ એક બીજી કંપની હાર્ડ X સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો. મલ્કોવા ન્યૂ બોલિવુડના જાણીતા ડાયરેક્ટર રામગોપાલ વર્માની સાથે ફિલ્મ ગોડ, સેક્સ એન્ડ ટ્રૂથમાં પણ કામ કરી ચૂકી છે. દુનિયાની આ પહેલી Porn Star ની કહાની એટલી ભયાનક છે કે જેને જાણી તમે ધ્રૂજી ઉઠશો

એશ્લિન બ્રૂક 35 વર્ષની અમેરિકાની પોર્ન સ્ટાર છે. તે એક ડાન્સર પણ છે અને સાથે મોડલિંગ પણ કરે છે. જેના કારણે લોકોનો પ્રેમ અને દુલાર પણ તેને મળે છે. એશ્લિનને લોકો પોર્ન સ્ટારના રૂપમાં પણ વધારે પસંદ કરે છે. અને તેની ખૂબસૂરતીના વખાણ કરે છે. પહેલાંના જમાનામાં રાજાઓ ખરા અર્થમાં હતા 'રાતના રાજા' જાણો કેવી રીતે 100-100 રાણીને આપતા હતા 'સુખ'

સનીનો જન્મ એક કેનેડાના શીખ પરિવારમાં થયો હતો. તેનું અસલી નામ કરનજીત કૌર વોહરા હતું. બોલિવુડમાં અત્યાર સુધી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે એક મધ્યમવર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે પોર્ન વેબસાઈટ ચલાવે છે. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં પહેલાં તે એક જર્મન બેકરીમાં કામ કરતી હતી. 23 વર્ષની આ Sexy Lady ને છે 11 બાળકો, 100 બાળકોની માતા બનવાની ઇચ્છા

10 ફેબ્રુઆરી 1993માં બેરૂતમાં જન્મેલી મિયા ખલીફાએ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી. વર્ષ 2000માં મિયા ખલીફા અમેરિકા આવી અને અહીંયા વ્હાટા બર્ગરમાં કામ કરવા લાગી. આ દરમિયાન તેના એક કસ્ટમરે તેને પોર્ન ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી. તેના પછી મિયા પોર્ન ઈન્ડસ્ટ્રીની જાન બની ગઈ. તેને હિઝાબ પોર્ન સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. જોકે તેણે હવે પોર્ન ફિલ્મને તિલાંજલિ આપી દીધી છે. PHOTOS સમુદ્ર કિનારે સખીઓ સાથે જોવા મળી Alia Bhatt, 3 કલાકમાં 13 લાખ લાઇક

પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં ડેનિયલ આર્ટ સ્કૂલમાં જતી હતી. તેણે 2 વર્ષ આર્ટ સ્કૂલમાં પસાર કર્યા છે. પોતાની આર્ટ સ્કૂલનું દેવું ચૂકવવા માટે તેણે સ્ટ્રીપિંગ શરૂ કરી દીધી. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં પોતાના એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માટે પોતાના નામથી પહેલાં તેનું નામ જોડી દીધું. જાન્યુઆરી 2011માં મોડલિંગ એજન્સી દ્વારા તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. Janhvi Kapoor એ સિલ્વર ડ્રેસમાં બતાવી દિલકશ અદાઓ, ફેન્સે કહ્યું- Wow!

લીઝા એક સમયે ટેલેન્ટ એજન્ટ અને ડાયરેક્ટર તરીકે કામ કરતી હતી. તેણે પોતાનું એક ડે સ્પા સેન્ટર શરૂ કર્યું હતું. 1994માં તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. ઉંમર વધારે હોવા છતાં તેનો ક્રેઝ ઓછો થયો નથી. રેખાથી માંડીને સલમાન સુધીના કલાકારોએ બદલ્યા છે નામ, ખબર છે સાચા નામ

14 જૂન 1989માં જર્મનીમાં જન્મેલી મેડિસનનો પરિવાર તેના જન્મ પછી ટેક્સાસમાં રહેવા આવી ગયો. 2007માં તે કેલિફોર્નિયા ચાલી ગઈ. અને ફાસ્ટ ફૂડ ચેન ઈન એન આઉટ બર્ગરમાં કામ કરવા લાગી. તેના પછી તે એક સ્ટ્રીપ ક્લબમાં ડાન્સ કરવા લાગી. અહીંયા તેની મુલાકાત એડલ્ટ ફિલ્મ અભિનેત્રી ઓરોરા સ્નો સાથે થઈ. જે તેને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં લાવી.

ટોરી બ્લેકે પોતાની કારકિર્દીની શરૂઆત 18વર્ષની ઉંમરમાં ફ્લોરિડાથી કરી હતી. માતા-પિતાએ તેના પર નોકરી કરવાનું દબાણ કર્યુ તો તેણે એક એડલ્ટ ટેલેન્ટ એજન્સીમાં પોતાની તસવીરો મોકલી દીધી. એજન્સીએ તેની સિલેક્ટ કરી લીધી અને ટોરીની પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ ગઈ. તેનો જન્મ 26 ઓગસ્ટ 1988માં થયો હતો. અને  5 ફૂટ 9 ઈંચ લાંબી ટોરી પોતાની વેબસાઈટ પણ ચલાવે છે અને હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.

એલેક્સિસ અમેરિકન એવીએન એવોર્ડ વિજેતા છે. તે એક સારી ડાયરેક્ટર હોવાની સાથે સાથ એક સારી ડાન્સર પણ છે. 25 મે 1985માં જન્મેલી એલેક્સિસ 5 ફૂટ 8 ઈંચ લાંબી છે. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં તે શોખ માટે આવી હતી. 2012માં તેણે એડમ એન્ડ યૂ કંપનીની સાથે 1 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો.

સાશા ગ્રે દુનિયાની સૌથી વધુ જાણીતી અને સૌથી વધારે પસંદ કરવામાં આવતી પોર્ન સ્ટારમાંથી એક છે. તેની ઉંમર માત્ર 26 વર્ષની છે. સાશા દુનિયાની સૌથી ખૂબસૂરત પોર્ન સ્ટારમાંથી એક છે. આખી દુનિયાને સાશા ગ્રેએ તેની ખૂબસૂરતીના કાયલ બનાવી દીધા છે. સાશા જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા. વર્ષ 2000માં તેની માતાએ બીજા લગ્ન કરી લીધા. તેના પછી તેણે ટીવી પ્રોગ્રામમાં કામ કર્યું અને મોડલિંગ પણ કરી. મે 2006 પછી તે લોસ એન્જેલસ આવી ગઈ અને પોર્ન ફિલ્મોમાં કામ કરવા લાગી.

લવનું અસલી નામ ટ્રેસી લિન લિવરમોર છે. તે બે મલ્ટીમીડિયા કંપનીઓની ચીફ ફાયનાન્શિયલ ઓફિસર પણ છે. તેણે જૂન 2004માં પોતાની વેબસાઈટ બ્રાન્ડી લવ ડોટ કોમ નામથી શરૂઆત કરી હતી. 2008માં લોસ એન્જેલસ કંપની માટે પરફોર્મ કરવા લાગી. 2011માં તેણે એડલ્ટ સ્ટુડિયો સાથએ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તે હજુ પણ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link