Janhvi Kapoor એ સિલ્વર ડ્રેસમાં બતાવી દિલકશ અદાઓ, ફેન્સે કહ્યું- Wow!

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સોશિયલ મીડીયા પર ખૂબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો અને ડાન્સીંગ વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ના પોસ્ટની ફેન્સને આતુરતા હોય છે. હવે તાજેતરમાં જ એકવાર ફરી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ ઘણા કાતિલાના ફોટોઝ શેર કર્યા છે.  

જાહ્નવી કપૂરની દિલકશ અદાઓ

1/5
image

ફેન્સને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) પોતાની દિલકશ અદાઓ બતાવવામાં પાછળ નથી. ત્યારે તાજેતરમાં જ જાહ્નવી કપૂરએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના એકદમ ગ્લેમર ફોટા પોસ્ટ કર્યા છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જાહ્નવીના ફોટા

2/5
image

આ ફોટોઝમાં અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સિલ્વર કલરનો શિમરી ડ્રેસ કેરી કર્યો છે. અભિનેત્રી ગ્લેમરસ અંદાજમાં એક એકથી ચઢિયાતા પોઝ આપી રહી છે. 

જાહ્નવી કપૂરએ કેરી કર્યો સિલ્વર ડ્રેસ

3/5
image

આ ફોટોઝમાં અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સિલ્વર કલરનો શિમરી ડ્રેસ કેરી કર્યો છે. અભિનેત્રી ગ્લેમરસ અંદાજમાં એક એકથી ચઢિયાતા પોઝ આપી રહી છે. 

જાહ્નવી કપૂર કરી રહી છે ફેન્સને ઇંપ્રેસ

4/5
image

આ ફોટોઝમાં જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ ઘણા કાતિલાના પોઝ આપ્યા છે. દરેક ફોટામાં અભિનેત્રી પોતાના ફેન્સને ઇપ્રેસ કરી રહી છે. 

જાહ્નવી કપૂરે આપી રસપ્રદ કેપ્શન

5/5
image

પોતાના આ સુંદર ફોટોઝને શેર કરતાં અભિનેત્રી (Janhvi Kapoor) એ કેપ્શન પણ લખી છે. અભિનેત્રીએ લખ્યું કે 'કદાચ આ ખૂબ વિચિત્ર છે કે અમે તેને મજા માટે રજાના દિવસે કર્યું છે.