પહેલાંના જમાનામાં રાજાઓ ખરા અર્થમાં હતા 'રાતના રાજા' જાણો કેવી રીતે 100-100 રાણીને આપતા હતા 'સુખ'
આજના જમાનામાં યુવાનોને બહારના જંકફુડ ખાવાની ટેવ પડી ગઈ છે. જેના કારણે શરીરમાં જલ્દીથી કમજોરી આવી જાય છે અને સેક્સ લાઈફ પણ ધીમે-ધીમે સમાપ્ત થઈ જાય છે. સેક્સ લાઈફ સમાપ્ત થયા બાદ યુવાનો સેક્સોલોજીસ્ટ પાસે જઈને પોતાની સમસ્યાનો ઈલાજ કરાવે છે પરંતુ તેમ છતાં પણ કોઈ નિવડો આવતો નથી. અને આખરે નિરાશા જ મળે છે..જે બાદ પતિ-પત્ની વચ્ચે ઝગડા શરૂ થાય છે અને આખરે વાત છૂટા છેડા સુધી પહોંચે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રાચીન સમયમાં રાજા-મહારાજાને ત્યાં આયુર્વેદિક વાજીકરણ નુસખા બનાવવા માટે વિશેષ વૈધ અને હકીમ હતા. જે આયુર્વેદિક ગ્રંથના આધાર પર જડી-બુટ્ટી, રસાયણો અને ધાતુઓની તાકાત વાળી દવાઓ તૈયાર કરતા હતા. આ જડી-બુટ્ટીમાંથી ભરપૂર તાકાત મળતી હોવાથી રાજા-મહારાજાઓ વર્ષો સુધી યંગ રહેતા હતા. અને એજ કારણસર તે સમયે રાજાઓ 100-100 રાણીઓને ખુશ રાખી શકતા હતા. પરંતુ આ રાજાઓના નુસ્ખામાં ખૂબ મોંઘી વસ્તુઓ ઉમેરાતા હતી..જેમ કે સોનું, ચાંદી અને મોતીનો ઉપયોગ થતો હતો..તેવી જ રીતે આસાનાથી મળનારી ઔષધિયો વિશે જણાવીશું..જેનો તમે ઉયયોગ કરશો તો રાજા-મહારાજા જેવી ઝીંદગી જીવી શકશો અને મર્દાના તાકાત વધારીને તમારા પાર્ટનરને પુરતો સંતોષ આપી શકશો. રાજાઓ જે આયુર્વેદિક ઔષધિયોઓ આરોગતા હતા તે નીચે મુજબ છે. આ આયુર્વેદિક ઔષધિયોનો તમે પણ ઉપયોગ કરી શકો છે. કેવી રીતે ઉપયોગ કરવો તે પણ જાણવું ખુબ જરૂરી છે. જો તમે કોઈ બીમારીથી પીડાતા હોવ તો આ નુસખાનો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
શિલાજીત
કમજોરી, એનર્જીની કમી, ઈમ્યુનિટી વગેરે માટે શિલાજીતનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાના દાણા જેટલું શિલાજીતનું ગાયના ઘી અને મધની સાથે સેવન કરવું જોઈએ.
અશ્વગંધા
કમજોરી, થાક, લો સ્પમ કાઉન્ટ અને ઈમ્યુનિટી માટે અશ્વગંધાનું સેવન કરો, સૂતા પહેલા નવશેકા દૂધમાં એક ચમચી અશ્વગંધા પાવડર નાખીને સેવન કરો.
સફેદ મુસલી
ઈનફર્ટિલટી, સ્પમની કમી અને ઈમ્યુનિટી માટે સફેદ મુસલીનો ઉપયોગ થાય છે. એક ચમચી મુસલી પાવડર અને મિશ્રી દૂધની સાથે રોજ સવારે અને સાંજે લઈ શકાય છે.
સતાવર
ઈનફર્ટિલિટી, ઈરોકટોઈલ ડિસફંકશન, કમજોરી માટે સતાવરીનો ઉપયોગ કરાય છે. એક ચમચી સતાવરી, મિશ્રી અને ઘી નું સેવન કરવું જોઈએ. અને તેની ઉપર એક ગ્લાસ નવશેકુ દૂધ પી શકો છો.
કેસર
નવશેકા દૂધમાં કેસર નાખીને રાત્રે સૂતા પહેલા પીવાથી સેક્સલાઈફમાં ફાયદો થશે.
પુનર્નવા
અડધો ચમચી પુનર્નવા, એક ચમસી શુદ્ધ મધ સાથે સવાર-સાંજ લેવું જોઈએ.
આમલીના બીજ
આમલીના બીજના પાવડરમાં બે ચમચી મિશ્રી નાખીને દૂધ સાથે સેવન કરવું જોઈએ..આ આમલીના બીજનું સેવન કરવાથી મર્દાના તાકાત વધે છે.
Trending Photos