માતા અને માસી સાથે ટશનમાં જોવા મળ્યો તૈમુર
તૈમુર માતા કરીના સાથે જોવા મળ્યો હતો.
કરીના લાલ રંગના ટ્રેક સુટમાં જોવા મળી હતી.
તૈમુર અને કરીનાની સાથેસાથે કરિશ્મા કપૂર પણ જોવા મળી.
તૈમુરના જન્મ પહેલાં કરીના અને જન્મ પછી તૈમુર સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે.
સ્ટાર કિડ તૈમુર પોતાના જન્મ સાથે જ સોશિયલ મીડિયામાં પોપ્યુલર થઈ ગયો હતો. (તમામ તસવીર : યોગેન શાહ)