દુનિયાની આ પહેલી Porn Star ની કહાની એટલી ભયાનક છે કે જેને જાણી તમે ધ્રૂજી ઉઠશો
દુનિયાની પહેલી Porn સ્ટારનું નામ લિન્ડા સુઝન બોરમેન એટલે લિન્ડા લવલેસ હતું. લિન્ડાને જો દુનિયાની સૌથી દુર્ભાગ્યપૂર્ણ અભિનેત્રી કહેવામાં આવે તો કદાચ ખોટું નહીં હોય. વાત વર્ષ 1972ની છે. જ્યારે એક Porn ફિલ્મ આવી હતી અને તેનું નામ ડીપ થ્રોટ હતું. આ ફિલ્મમાં એક નવી છોકરી હતી. ઉંચી-લાંબી, જેના વાળ ભૂરા અને મોટી-મોટી આંખો હતી. પહેલાંના જમાનામાં રાજાઓ ખરા અર્થમાં હતા 'રાતના રાજા' જાણો કેવી રીતે 100-100 રાણીને આપતા હતા 'સુખ'
આ ફિલ્મ સુપરહીટ સાબિત થઈ. ન્યૂયોર્કમાં આ ફિલ્મ એટલી ચાલી કે તે જમાનાના પુસી કેટ થિયેટર ચેનમાં દિવસ દરમિયાન તેના 10-10 શો ચલાવવામાં આવ્યા. એવો દાવો કરવામાં આવે છે કે આ ફિલ્મે 600 મિલિયન ડોલરની કમાણી કરી. જે આજના સમયમાં 4000 કરોડ રૂપિયા થાય. પરંતુ આ ફિલ્મની અભિનેત્રી લિન્ડા લવલેસને આ ફિલ્મમાંથી કુલ 1250 એટલે માત્ર 70,000 રૂપિયા જ મળ્યા હતા. તે પૈસા તેના પતિએ રાખી લીધા હતા. પરંતુ આ કહાની આટલી જ નથી. અસલી કહાની તો આ ફિલ્મ બનતાં પહેલાંની છે. જેમાં એક સ્ત્રીનું એ હદે શોષણ કરવામાં આવ્યું હતું કે જેને સાંભળીને તમારા રુંવાડા ઉભા થઈ જશે. WhatsApp ને તમારો મોબાઇલ નંબર જણાવ્યા વિના કરો Chatting, આ છે કમાલની Trick
લિન્ડા લવલેસના પતિએ તેને વેશ્યાવૃતિ કરવા માટે દબાણ કર્યુ. જ્યારે લિન્ડાએ ઈન્કાર કર્યો તો તેને મજબૂર કરવામાં આવી. આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને લિન્ડા ઘર છોડીને ચાલી નીકળી. જોકે લિન્ડાના પતિને આ વાત પસંદ ન પડી. અને તેણે 5 લોકો પાસે લિન્ડાનો ગેંગરેપ કરાવી દીધો. માત્ર એટલું જ નહીં અપ્રાકૃતિક સેક્સ, કૂતરાની સાથે સેક્સ અને તમામ પ્રકારની ક્રૂરતા કરવામાં આવી. મ્યૂઝિકલ ચેર રમવામાં આવી. જેમાં વચ્ચે લિન્ડાને સૂવડાવવામાં આવી. આ દરમિયાન અનેક લોકો લિન્ડાની સાથે સેક્સ માણતા. લિન્ડાના પોતાના શબ્દોમાં કહીએ તો તેને કોઈ પ્લાસ્ટિકની ઢીંગલીની જેમ ઉઠાવીને ફેંકવામાં આવતી. શરીરના દરેક અંગ પર શારિરિક ઈજાઓ પહોંચાડવામાં આવતી.
આ બધું ત્યાં સુધી ચાલ્યું, જ્યાં સુધી લિન્ડાએ પોતાના પતિની દરેક વાતને માનવાની વાત માની નહીં. તેના પછી પણ તેના પતિની ક્રૂરતા પૂરી થઈ નહીં. લિન્ડા બાથરૂમમાં જતી ત્યારે પણ પતિ તેના પર નજર રાખતો. ફોન પર વાત કરતી ત્યારે તેના માથા પર બંદૂક રાખતો હતો. તેની વચ્ચે ડીપ થ્રોટ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. આ ફિલ્મમાં ડીપ થ્રોટિંગના જે દ્રશ્યો પર ન્યૂયોર્ક ટાઈમ્સના સમીક્ષક લખે છે કે લિન્ડા પર મેગ્નમ રાઈફલ તાકવામાં આવતી હતી. અને શૂટિંગ કરવામાં આવતું હતું.
તેના પછી લિન્ડાએ પોતાના પતિથી છૂટાછેડા લઈ લીધા અને બીજા લગ્ન કરી લીધા. જેના થકી તે માતા બની પરંતુ આ દરમિયાન તે ભયંકર અકસ્માતનો ભોગ બની. જેમાં તે ગંભીર રીતે બીમાર પડી ગઈ. બીમારીના કારણે બીજા પતિએ તેની પાસેથી છૂટાછેડા લઈ લીધા. જોકે આ બીમારીના કારણે વર્ષ 2002માં લિન્ડાનું મૃ્ત્યુ થઈ ગયું. અને આ પ્રમાણે લિન્ડાને આ દર્દનાક જિંદગીથી છૂટકારો મળી ગયો.
લિન્ડા લવલેસની આ દર્દનાક કહાનીને સાંભળીને આપણા રુંવાડા ઉભા થઈ જાય છે તો વિચારો લિન્ડાએ કેવી રીતે જિંદગી જીવી હશે. લિન્ડાના આ દર્દનાક દાસ્તાન પર 2011માં એક ફિલ્મ બની હતી. જેનું નામ લવલેસ હતું. પોતાની સાથે થયેલ દર્દનાક શોષણ પછી લિન્ડાની એક જ ઈચ્છા હતી કે તેના પછી કોઈપણ બીજી છોકરી આ પ્રકારનું જીવન પસાર ન કરે.