Mobile Phone પર તમારા બાળકોને Online Classes કરવામાં પડે છે તકલીફ? તો આ સસ્તા Laptop પર કરો એકનજર

Wed, 09 Jun 2021-5:11 pm,

2020 Apple iPad A12 બાયોનિક ચિપ સાથે 29,900 રૂપિયામાં મળે છે. તેની ડિસ્પલે 10.2 ઈંચની છે. વાઈફાઈ ઓનલી મોડલ 32 જીબી સ્ટોરેજ સાથે આવે છે.

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

Samsung Galaxy Tab A 8.0 Android Tabletની કિંમત 12,350 રૂપિયા છે. આ ટેબમાં વાઈફાઈ અને 4જી કનેક્ટિવિટીની સુવિધા છે. આ ટેબ 8 ઈંચની સ્ક્રિન સાથે આવે છે. આ ટેબમાં 2 જીબી રેમ અને 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ છે. આ ટેબમાં માઈક્રોએસડી કાર્ડની સુવિધા પણ છે.

 

 

FACEBOOK, TWITTER અને INSTAGRAM Account ની સુરક્ષાનું આ રીતે રાખો ધ્યાન, હેકર નહીં કરી શકે હેક

Acer One 14 Windows laptopમાં 4 જીબી રેમ, 1 ટીબી HDD સ્ટોરેજ, 14 ઈંચ ડિસ્પ્લે, AMD Radeon ઈન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ, AMD A6  પ્રોસેસર અને 64 બિટ વિંડોઝ 10 હોમ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેની કિંમત 22,990 રૂપિયા છે.

 

 

Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ

Lenovo Yoga smart Android Tabletની કિંમત 20,999 રૂપિયા છે. આ ટેબની રેમ 4 જીબી છે અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ છે. તેની સ્ક્રિન 10.1 ઈંચની છે.

 

 

ગરમીમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાની આદત છે? તો ફરી આવી ભૂલ કરતા પહેલાં આ વાંચી લેજો

HP Chromebook 14a-na0002TU Laptopમાં ગુગલ ક્રોમ સોફ્ટવેર છે. આ લેપટોપમાં ઈન્ટેલની સેલરોન N4020 પ્રોસેસર લાગેલી છે. આ લેપટોપમાં 4 જીબી રેમ છે. 64 જીબી સ્ટોરેજ છે. તેની ડિસ્પ્લે 14 ઈંચની છે અને કિંમત 25,990 રૂપિયા છે.  

 

Anupamaa ના કલાકારોને તો તમે ઓળખો છો, પણ આ બધા કેટલું ભણીને સીરિયલમાં આવ્યાં છે એ પણ જાણી લો...

 

આ લેપટોપમાં 4 જીબી રેમ, 1 ટીબી સ્ટોરેજ, AMD Ryzen 3 પ્રોસેસર, વિંડોઝ 10 હોમ ઓપરેટિંગ સિસ્ટમ અને 15.6 ઈંચની સ્ક્રિન છે. આ લેપટોપની કિંમત 29,690 રૂપિયા છે.

 

 

માત્ર 15,000 રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, 1 લાખથી વધુ થશે કમાણી, સરકાર આપશે 90 ટકા સુધીની લોન

HP 15s Windows 10 Laptopમાં ઈન્ટેલની સેલરોન N4020 પ્રોસેસર લાગેલી છે. આ લેપટોપમાં 4 જીબી રેમ, 1 ટીબી HDD સ્ટોરેજ છે. આ લેપટોપની કિંમત 26,990 રૂપિયા છે. 

ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!

Lenovo Ideapad S145 Windows 10 Laptopમાં 15.6 ઈંચ HDD ડિસ્પ્લે છે. 4 જીબી રેમ, 1 ટીબી સ્ટોરેજ છે. વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ લાગેલી છે. અને કિંમત 28,990 રૂપિયા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link