ગરમીમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાની આદત છે? તો ફરી આવી ભૂલ કરતા પહેલાં આ વાંચી લેજો


નવી દિલ્લીઃ ઘણાં લોકોને ગરમીની સિઝનમાં કપડાં પહેર્યા વિના જ સુઈ જવાની આદત (Sleeping without Clothes) હોય છે. આવા લોકો શરીર પર સામાન્ય ચાદર કે માત્ર એક પાતળું કપડું ઓછી લેતાં હોય છે. ત્યારે જો તમને પણ આવી આદત હોય તો આવી ભૂલ કરતા પહેલાં આ આર્ટીકલ વાંચી લેજો. અને જાણી લેજો કે આ પ્રકારે સુઈ જવાની આદત વાળા લોકો માટે નિષ્ણાત આપી રહ્યાં છે શું સલાહ...
 

ખરાબ થઈ શકે છે ઉંંઘની ગુણવત્તા

1/6
image

ધ સનના રિપોર્ટ મુજબ, બૂપાની ક્રોમવેલ હોસ્પિટલમનાં લીડ સ્લીપ ફિઝિયોલોજિસ્ટ ઝૂલિયસ પૈટ્રિક (Julius Patrick) એ જણાવ્યુંકે, કપડાં પહેર્યા વિના સુઈ જવાથી ઉંઘની ગુણવત્તા ખરાબ થઈ શકે છે.

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

કેમ ઉંઘ થાય છે ખરાબ?

2/6
image

ઝૂલિયસ પૈટ્રિક (Julius Patrick) એ જણાવ્યુંકે, જ્યારે તમે વિના કપડે એજ સુઈ જાઓ છો ત્યારે તમારા શરીર પર પરસેવો જામી જાય છે. અને લાંબા સમય સુધી આ પરસેવો તમારી બોડી પર જ રહે છે. જેને કારણે તમને સ્કીન ઈન્ફેક્શન થઈ શકે છે અને આજ કારણસર તમારી ઉંઘ પણ બગડે છે.

 

 

West Indies ના Cricketers ની પત્નીઓનો Hot અવતાર, AC માં બેસીને Photos જોશો તો પણ લાગશે 'ગરમી'

ઉંઘની ગુણવત્તા ખરાબ હોય તો બગડે સ્વાસ્થ્ય

3/6
image

જો તમારી ઉંઘની ગુણવત્તા ખરાબ હોય એટલેકે, તમે યોગ્ય રીતે ઉંઘ ન લેતાં હોય તો વારંવાર આવું બનાવી તમારા સ્વાસ્થ્ય પર તેની માઠી અસર પડી શકે છે તેનં નિષ્ણાતોનું કહેવું છે.

 

 

Twitter પર આ Hot Girl ના Photos જોવા ઘણાંએ કામ-ધંધો જ છોડી દીધો! છેલ્લે તેનું Twitter Account કરવું પડ્યું બંધ

કપડાં વિના સુવાથી લાગશે વધુ ગરમી

4/6
image

એક રિસર્ચ રિપોર્ટ મુજબ ગરમીમાં કપડાં વિના સુઈ જનારા લોકોને વધારે ગરમી લાગી હોવાનું સામે આવી ચૂક્યું છે. શરીર પરનું વસ્ત્ર તમારા પરસેવાને સોસી લે છે. જોકે, એ કપડાં ન પહેર્યા હોય ત્યારે આ પરસેવાને કારણે વધારે ગરમી થાય છે.

 

 

Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ

સુતી વખતે કેવા કપડાં પહેરવા જોઈએ?

5/6
image

નિષ્ણાતોના મતે જુઈ જતી વખતે લોકોએ કોટનના બનેલાં એકદમ હલકા ફુલકા નેચરલ કપડા પહેરવા જોઈએ. આવા વસ્ત્રો પરસેવો જલદી સોસી લે છે. જેનાથી આપણને ગરમી વધારે લાગતી નથી. પરસેવો થતો નથી.

 

 

Adult Model બની નેતા, ન્યૂડ થઈને કર્યું ઈલેક્શન કેમ્પેન! મતદારોને આપી એવી ઓફર કે બધા આવી ગયા મોજમાં...

કપડાં પહેર્યાં વિના સુઈ જવાના ફાયદા

6/6
image

નિષ્ણાતો ભલે ગરમીમાં કપડાં પહેરીને સૂઈ જવાની સલાહ આપતા હોય, પરંતુ સામાન્ય દિવસોમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાથી ઘણાં લાભ થાય છે. ઓછો કપડાં પહેરવાથી તમારી સ્કીનને પણ રાહત રહે છે. જેને કારણે તમારી  સુંદરતા પણ વધે છે. વધુ પડતાં કપડાં પહેરીને સુઈ જવાથી બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો રહે છે. ઓછો કપડાં પહેરીને સુઈ જવાથી તમારા પ્રાઈવેટ પાર્ટસને પણ રાહત મળે છે.

 

 

Katrina Kaif ની એક નહીં પણ સાત-સાત છે હમશકલ! Photos જોઈને તમારી અક્કલ કામ નહીં કરે