સુશાંતના આ PHOTOS તમને રડાવી દેશે, રિયાનો પ્રેમના નામે દગાબાજીનો સૌથી મોટો પુરાવો

Fri, 11 Sep 2020-9:45 am,

સવાલ એ છે કે જો  રિયા ઈચ્છત તો સુશાંત બચી શકે તેમ હતો? જે વીડિયો વાયરલ થયા છે તે રિયાના દગાબાજ ચરિત્રને સાબિત કરનારા છે.  રિયાના દાવા પર સવાલ પેદા થાય છે. આ વીડિયો રિયાના પ્રાયોજિત ઈન્ટરવ્યુનું સત્ય બતાવનારો છે. રિયાએ સુશાંતને મિત્રતાના નામ પર દગો કર્યો. રિયાએ કેવી રીતે સુશાંતને લાચાર બનાવ્યો. રિયાએ કઈ રીતે સુશાંતના પરિવારજનોથી સત્ય છૂપાવ્યું. શું આ વીડિયો રિયાનો સુશાંત સાથેના વિશ્વાસઘાતનો મોટો પુરાવો નથી? સુશાંતની સાથે પ્રેમના નામે રિયાએ દગો કર્યો, ડ્રગ્સ આપી. (વીડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો..)

ZEE NEWSએ સૌથી પહેલા સુશાંતને ન્યાય અપાવવા માટેની મુહિમ ચલાવી. અમે આ મુહિમને ત્યાં સુધી ચાલુ રાખીશું  જ્યાં સુધી સુશાંતના પરિવારને ન્યાય ન મળે. આ બે વીડિયો સામે આવતા હવે સવાલ એ છે કે શું સુશાંતને ધીરે ધીરે ઝેર આપવામાં આવ્યું કે જે રીતે સુશાંતના પિતાએ કહ્યું હતું. રિયા સુશાંતનો ખ્યાલ રાખવાની જગ્યાએ વીડિયો કેમ બનાવી રહી હતી? સુશાંતની હાલત એટલી ખરાબ હતી તો રિયાએ તેનો ખ્યાલ કેમ ન રાખ્યો? ડોક્ટર પાસે કેમ ન લઈ ગઈ? આવી હાલતમાં સુશાંત ઘરમાં કેમ હતો?શું આ જ રીતે રિયા સુશાંતને કંટ્રોલ કરતી હતી? શું પ્લાનિંગ હેઠળ રિયાને સુશાંતે ડ્રગ્સ આપ્યું? (વીડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો..)

રિયાએ સુશાંતને ડ્રગ્સથી દૂર રાખવો જોઈતો હતો. રિયાએ સુશાંતની સારવાર કરાવવી જોઈતી હતી. રિયાએ મદદ માટે મિત્રો સાથે વાત કરવી જોઈતી હતી. રિયાએ સુશાંતનો સારી રીતે સંભાળ રાખવી જોઈતી હતી. રિયાએ આ હાલતની જાણકારી પરિવારને આપવી જોઈતી હતી. (વીડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો..)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link