Dating Mistakes: ડેટિંગની વાત આવે તો છોકરીઓ પહેલાથી જ ક્લિયર હોય છે કે તેમને કેવા છોકરા પસંદ છે છોકરાની કંઈક ક્વોલિટી તેને ગમે છે અને કેવા અવગુણ છોકરામાં ન હોવા જોઈએ. છોકરાઓની ઘણી એવી વાતો હોય છે જેમને છોકરીઓ પસંદ કરતી નથી. જો છોકરામાં આવી આદત હોય કે છોકરા પર્સનાલિટી આવી હોય તો તેનાથી 100 ફૂટ દૂર રહેવાનું છોકરીઓ પસંદ કરે છે. આવો સ્વભાવ ધરાવતા છોકરાઓને ડેટ કરવાનું પણ છોકરી પસંદ કરતી નથી. આજે તમને આવા જ કેટલાક અવગુણ વિશે જણાવીએ જેને છોકરીઓ પસંદ કરતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પત્ની સુંદર હોય તો પણ પરિણીત પુરુષો બીજાની પત્ની પર શા માટે લટ્ટુ હોય ? જાણો કારણ


દુનિયામાં કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી. છોકરીઓમાં પણ ગુણની સાથે અવગુણ હોય છે પરંતુ વાત છોકરાઓની આવે તો તેઓ કેટલીક ખામીઓને ક્યારેય સ્વીકારતી નથી. આજે તમને આવી જ કેટલીક ખામીઓ વિશે જણાવીએ. 


આવા છોકરાઓથી છોકરીઓ રહે છે દૂર


- જે છોકરાઓમાં સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ હોય તેમનાથી છોકરી દૂર રહે છે. જે છોકરાઓ વાત કરવામાં ડરેલા લાગે કે આત્મવિશ્વાસ વિના વાતચીત કરતા હોય તેને છોકરી પસંદ કરતી નથી. 


આ પણ વાંચો: લગ્નના વર્ષો પછી પણ સંબંધોમાં જળવાઈ રહેશે પહેલા જેવો રોમાંચ, બસ 3 વાતોને રાખો યાદ


- જે છોકરાની પર્સનાલિટી નેગેટિવ હોય તેનાથી પણ છોકરીઓ દૂર રહે છે. નેગેટીવ પર્સનાલિટી એટલે કે વાત વાતમાં ગુસ્સો કરનાર અને બીજાને એટીટ્યુડ બતાવનાર છોકરાથી છોકરી દૂર રહે છે. 


- છોકરો જો વધારે પડતો જ સેન્સેટિવ હોય તો તેનાથી પણ છોકરી દૂર રહે છે. ઓવર સેન્સેટિવ છોકરાઓને ડેટ કરવાનું છોકરીઓ પસંદ કરતી નથી. તેથી ક્યારે ઓવર સેન્સેટિવ બનવું નહીં. 


આ પણ વાંચો: Extramarital Affair: પતિ અને બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે લફરું ચાલતું હોય તો શું કરવું ?


- વધારે પડતા ઈમોશનલ છોકરા હોય તો તેને છોકરીઓ મમાઝ બોય કેટેગરીમાં ગણે છે. તેથી વધારે ઈમોશનલ પણ ન રહેવું અને સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે તમે એટીટ્યુડ ન બતાવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.