Relationship Tips: લગ્ન પછી કપલ્સ વચ્ચે અવારનવાર લડાઈ ઝઘડા થતા હોય છે. લડાઈ જગડામાં ક્યારેક પત્ની રિસાઈ જાય છે તો ક્યારેક પતિ ગુસ્સે થઈ જાય છે. પરંતુ ઝઘડાના થોડા સમય પછી પતિ કે પત્ની પોતાની નારાજગીને દૂર કરીને રિસાયેલા પાર્ટનરને મનાવી લેતા હોય છે. જ્યારે પોતાના ગુસ્સાને દૂર કરીને પતિ પત્ની એકબીજાની નજીક આવે છે તો નારાજગી પછીનો પ્રેમ તરબોળ કરી દેવો હોય છે. નિષ્ણાંતો પણ જણાવે છે કે ઝઘડા પછીની ઇન્ટેમસીની ક્ષણો ખૂબ જ અદભુત હોય છે. કારણ કે ઝઘડા પછી લવ મેકિંગ પાર્ટનરના ગુસ્સાને શાંત કરે છે અને પ્રેમ વધારે છે. તો જો તમારો પણ તમારા પાર્ટનર સાથે ઝઘડો થયો હોય તો તેને આ ટ્રીક્સ અજમાવીને દૂર કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: બેડ પર ટ્રાય કરી શકો છો આ 7 પ્રકારની Kiss, ચોથા નંબરની કિસ પાર્ટનરને કરી દેશે ક્રેઝી


પેચ અપ માટે કરો ડીપ કિસ


ઝઘડા પછી જ્યારે કપલ વચ્ચે નારાજગી દૂર થાય છે અને તેઓ ફિઝિકલી ઇન્ટીમેટ થાય છે તો તે ખૂબ જ હોટ હોય છે. પાર્ટનરના ગુસ્સાને પ્રેમમાં બદલી દેવો હોય તો સૌથી પહેલા તો પોતાના પાર્ટનરને હક જતાવીને ડીપ કિસ કરો. તમે જેટલી પેશોનેટલી પાર્ટનરને કિસ કરશો તેટલી જ ઝડપથી પાર્ટનરનો ગુસ્સો દૂર થશે અને પછીનો પ્રેમ અદભુત હશે.


આ પણ વાંચો: Relationship Tips: ઝઘડા પછી સંબંધીઓની આ 5 સલાહ માનશો તો સંબંધોનો થઈ જશે The End


પ્રેમ સાથે વ્યક્ત કરો ગુસ્સો


ઘણી વખત એવું થાય છે કે તમે તમારા લાઈફ પાર્ટનર પર કોઈ વાત નહીં લઈને ગુસ્સે હોવ છો પરંતુ તેને કહી શકતા નથી તો તમે તમારા આ ગુસ્સાને ફિઝિકલી ઇન્ટીમસી દરમિયાન દેખાડી શકો છો. તમે બેડ પર હાર્ડકોર સેક્સ કરીને ગુસ્સાને વ્યક્ત કરી શકો છો. જોકે આ ગુસ્સો એવો હશે જેનાથી તમારા પાર્ટનરને ખુશી જ મળશે.


હેપી હોર્મોન્સ કરશે કામ


ઝઘડા પછી પેચ અપ કરવા માટે તમે ફિઝિકલી ઈન્ટીમેટ થશો તો તમારા શરીરમાં હેપી હોર્મોન્સ વધારે સક્રિય થાય છે. આ હોર્મોન્સ કપલ વચ્ચેનું બોન્ડિંગ પણ મજબૂત બનાવે છે.


આ પણ વાંચો: Couple Life: જે યુવકમાં હોય આ ખુબી તેના પર યુવતીઓ થઈ જાય ઓળઘોળ, તમારામાં કેટલી છે?


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)