બેડ પર ટ્રાય કરી શકો છો આ 7 પ્રકારની Kiss, ચોથા નંબરની કિસ તો પાર્ટનરને કરી દેશે ક્રેઝી

Relationship Tips: પ્રેમને બોલ્યા વિના વ્યક્ત કરવો હોય તો પાર્ટનર કિસ કરે છે. પોતાની ઈચ્છા, લાગણી અને પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ હોય છે કિસ. બેડરુમમાં પણ સેક્સની શરુઆતમાં કિસ મહત્વની ભુમિકા ભજવે છે. પાર્ટનરને તમે કેવા પ્રકારની કિસ કરો છો તેના પરથી પાર્ટનર સુધી કહ્યા વિના તમારી લાગણી પહોંચી શકે છે. જો તમે તમારા પાર્ટનરને બેડ પર ક્રેઝી ફીલ કરાવવા ઈચ્છો છો તો તમે આ 7 કિસ ટ્રાય કરી શકો છો. આ સાત પ્રકારની કિસ તમારી ઈંટીમસીને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવામાં મદદ કરી શકે છે. 

લિપ સકિંગ

1/7
image

આ કિસ સૌથી વધુ કપલ મેકઆઉટ સેશન દરમિયાન કરે છે. આ કિસમાં એક પાર્ટનર પોતાના હોઠથી પાર્ટનરના ઉપરના હોઠથી નીચેના હોઠ સુધી પહોંચી કિસ કરે છે.

સિંપલ કિસ

2/7
image

આ કિસમાં કંઈ જ ફેન્સી નથી. આ કિસમાં જીભનો ઉપયોગ પણ થતો નથી. પાર્ટનરના ગાલ કે લિપ્સ પર સામાન્ય રીતે કરવામાં આવે છે. મોટાભાગના લોકોની ફર્સ્ટ કિસ આવી હોય છે.

ક્લાસિક કિસ

3/7
image

ક્લાસિક કિસ સૌથી રોમાંટિક હોય છે. આ કિસ કરતી વખતે કપલ ઉત્સાહિત થાય છે. આ કિસ લાંબી ચાલે છે. ઘણા દિવસો પછી પાર્ટનર એકબીજાને મળે ત્યારે આવી કિસ કરે છે.

પ્રેશર કિસ

4/7
image

આ કિસ લાંબી અને ઈમોશનથી ભરપુર હોય છે. આ કિસ તમારા પાર્ટનરને ક્રેઝી બનાવી શકે છે. આ કિસ જેટલી લાંબી ચાલે છે એટલી જ મજા પાર્ટનરને આવે છે. ધીરેધીરે કિસમાં વધતું પ્રેશર પાર્ટનરને બેડ પર બેકાબૂ કરી શકે છે.

ગળા પર કિસ

5/7
image

બેડ પર ફોરપ્લે કરતી વખતે જો તમે પાર્ટનરની ગરદન પર હળવી કિસ કરો છો તો તેનાથી એક અલગ જ અનુભવ થાય છે. આ એક મેસેજ હોય છે કે તમે તમારા પાર્ટનર પાસેથી શું ઈચ્છો છો અને આગળ શું થવાનું છે.

માથા પર કિસ

6/7
image

માથા પર થતી કિસ ઈમોશનથી ભરપુર હોય છે. સંબંધો ગાઢ છે તે વાત આ કિસ દર્શાવે છે. પાર્ટનરને તમારા માટે અખૂટ પ્રેમ છે તે આ કિસ પરથી ખ્યાલ આવે છે. 

સિંગલ લીપ કિસ

7/7
image

આ કિસમાં એક જ હોઠને સક કરવામાં આવે છે. આ કિસ ઈંટીમસીથી ભરપુર હોય છે. આ કિસ સોફ્ટ લવમેકિંગમાં સ્પાર્ક જગાડી દે છે.