Shani Dev Ke Upay: વર્ષ 2022 ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરે શનિવાર આવે છે. વર્ષના અંતિમ દિવસે કોઇ કેટલાક એવા ઉપાય કરવા જોઇએ જેનાથી તેનાથી નવા વર્ષની શરૂઆત સારી થઇ શકે છે. વર્ષના આખરી દિવસ શનિવારના કારણે ભક્તોને શનિ દેવની કૃપા મેળવવા અને તેમને પ્રસન્ન કરવાની જોરદાર તક મળી રહી છે. વર્ષ 2022 તમામ માટે કોઇને કોઇ પ્રકારે ફળદાયી રહે છે. તો બીજી તરફ વર્ષ 2023 માં તમામ માટે ફળદાયી રહે તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં વર્ષના અંતિમ દિવસે 31 ડિસેમ્બરને કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર વર્ષ 2023 ની નવી શરૂઆત કરવા માટે 31 ડિસેમ્બરે કેટલીક વસ્તુઓ દાન કરો. નવી વર્ષની શરૂઆત સારી હોય અને કોઇપણ પ્રકારે વર્ષ દરમિયાન વ્યક્તિને કોઇપણ સમસ્યાનો સામનો કરવો ન પડે તેના માટે બૂટ-ચંપલ સાથે જોડાયેલા આ ઉપાય કરી શકાય છે. જોકે બૂટ-ચંપલનો સંબંધ શનિદેવથી છે અને 31 ડિસેમ્બરે શનિવાર આવે છે.

આ પણ વાંચો: Significance Of Black Thread: સુરક્ષાકવચની કમ નથી કાળો દોરો, શનિ સાથે છે સીધો સંબંધ
આ પણ વાંચો: New Year Travel Plan: નવા વર્ષે બનાવો ધાંસૂ પ્લાન, ફક્ત 5000 માં જતા આવો શાનદાર જગ્યાએ


ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
આ પણ વાંચો: મોત બાદ યમલોકો સુધી કેવી રીતે પહોંચે છે આત્મા, જાણો કેટલા દિવસ લાગે છે?


શનિવારે કરો બૂટ-ચંપલ સાથે જોડાયેલા આ કામ
- જ્યોતિષ શાસ્ત્રના અનુસારના દિવસે બૂટ-ચંપલનું દાન વિશેષ રૂપથી લાભદાયી રહે છે. 
- શનિની સાડા સાતી અને પનોતીમાંથી પસાર થઇ રહેલા લોકોને શનિવારના દિવસે બૂટ-ચંપલનું દાન કરો. આમ કરવાથી વ્યક્તિને શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
- શનિવારના દિવસે કાળા રંગના બૂટ-ચંપલનું દાન શુભ ફળદાયી ગણવામાં આવે છે. આ દિવસે કોઇ ગરીબ અથવા જરૂરિયાતમંદને જૂતાનું દાન કરો. તેમાંથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વિકાસ થાય છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube