Gold Ear Rings Benefits: હિન્દુ ધર્મ અથવા ભારતીય સંસ્કૃતિમાં સોનાને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. સ્ત્રીઓના શૃંગારમાં સોનાના આભૂષણોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. મહિલાઓની સુંદરતા વધારવા ઉપરાંત આ સોનાના આભૂષણો અન્ય ઘણી રીતે પણ ફાયદાકારક છે. સોનાની બુટ્ટી પહેરવાથી પણ તમે અમીર બની શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હથેળીમાં બનેલા આ ત્રણ યોગ જીવનમાં અપાવે છે સફળતા, ધન-સંપત્તિથી ભરી દે છે ભંડાર
અદનાન સામીની માફક ફૂલી ગયું છે શરીર, પથારીમાં પડ્યા પડ્યા ઉતારો પેટની ચરબી


તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં સોનાની બુટ્ટી પહેરવી ફળદાયી અને શુભ માનવામાં આવે છે. જોકે સોનાની બુટ્ટી પહેરવાના માત્ર એક જ નહીં પરંતુ અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. સોનાની બુટ્ટી પહેરવાથી શું ફાયદા થાય છે? આવો જાણીએ તેના વિશે વિગતવાર!


થાઈલેન્ડ અને બેંકોકમાં છે એ બધુ આ દેશમાં સસ્તું છે : ઓછા પૈસે ન્યૂ યર મનાવી લો
આ ખેલાડી બની શકે છે વન ડે ક્રિકેટર ઓફ ધ ઇયર, 41 સિક્સર, બનાવ્યા સૌથી વધુ રન


ગ્રહોના પ્રભાવથી બચવામાં મળે છે મદદ
જો કોઈ વ્યક્તિ સોનાની બુટ્ટી પહેરે છે તો તેના પર ગ્રહોની અસર ઓછી થવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિ પર આવનાર સંકટને પણ ખૂબ જ સરળતાથી ટાળી શકાય છે.


Shreyas Talpade: 50 થી નાની ઉંમરમાં આ સેલેબ્રિટીઝને પણ આવી ચૂક્યો છે હાર્ટ એટેક
રોચક વાતો: વલ્લલભાઇ ક્યારે મળી સરદારની ઉપાધિ, કેમ કહેવામાં આવે છે લોખંડી પુરુષ?


થાય છે બુદ્ધિનો વિકાસ 
સોનાની બુટ્ટી પહેરવાથી બુદ્ધિનો પણ વિકાસ થાય છે. કારણ કે કાન વીંધવાથી મગજની ઉર્જા પર સીધી અસર પડે છે. કાન વીંધવાથી આ ઉર્જા તીવ્ર બને છે.


Year Ender 2023: આ વર્ષે વનડેમાં આ 10 ખેલાડીઓનો રહ્યો દબદબો, ટોપ-3 માં તમામ ભારતીય
શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવ બની ગયો હાર્દિક પંડ્યા, આ ખેલાડીને બનાવી દીધો મેચનો વિલન


તેજ બને છે દૃષ્ટિ
સોનાની બુટ્ટી પહેરવાથી માત્ર આંખોની રોશની જ નહીં. આ ઉપરાંત, તે વ્યક્તિના તણાવને દૂર કરવામાં પણ મદદ કરે છે.


3 મહિના માટે વધારી સુવિધા, આધારમાં Free માં નામ,એડ્રેસ અને ફોન નંબર આ રીતે કરો અપડેટ
પતિએ કહ્યું ટેન્શન ના લે ભલે તારી ભાભી છે, જબરદસ્ત છે આ ફિલ્મમાં ઈન્ટીમેટ સીન


રહે છે ગુરુની કૃપા 
કાનમાં સોનાની બુટ્ટી પહેરવાથી ગુરૂના આશીર્વાદ મળે છે, જેના કારણે વ્યક્તિના જીવનમાં અનેક ફાયદાઓ થાય છે.


2024 Predictions: વર્ષ 2024 માટે નાસ્ત્રેદમસની અશુભ આગાહીઓ, ચીન વોરનો પણ ઉલ્લેખ
BSY: દીકરીના જન્મથી લઈને શિક્ષણ સુધીનો સરકાર ઉઠાવે છે ખર્ચ, આ રીતે ફાયદો ઉઠાવો


વધે છે સાંભળવાની ક્ષમતા 
કાનમાં સોનાની બુટ્ટી પહેરવાથી પણ સાંભળવાની ક્ષમતા વધે છે. આ સિવાય કાનની અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થાય છે.


ઐશ્વર્યા રાય અભિષેકથી લઈ રહી છે છૂટાછેડા?, પહેલા લગ્નની વીંટી કાઢી પછી...
'ભાઈનું નસીબ ખુલ્યું...Video જોઈને દરેક કહે છે મારે પણ ઢોલવાળા બનવું છે, ચાન્સ લઈ...


દૂર રહે છે નકારાત્મક ઉર્જા 
જો કોઈ વ્યક્તિ કાનમાં સોનાની બુટ્ટી પહેરે છે તો તેના પર દુષ્ટ શક્તિઓ પ્રભાવ પડતો નથી. ઉપરાંત, નકારાત્મક ઉર્જા તેની આસપાસ ભટકતી નથી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)