Havan Ki Rakh Na Upay: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
Astro Tips For Havan Ki Rakh: શાસ્રોમાં કહેવામાં આવ્યું છે કે ધરમાં હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે, ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હવનની રાખના અઢળક ફાયદા છે.
Benefit Of Havan Ki Rakh: હિંદુ ધર્મમાં હવનની પ્રાચીનકાળથી જ પરંપરા રહી છે. કહેવાય છે કે ઘરમાં હવન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. હવનથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઇપણ પૂજા-પાઠ કોઇ ખાસ અવસર પર હવન કરવો શુભ ગણવામાં આવે છે. તેનાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. હવન કરવા માટે હવન સામગ્રીનો યોગ્ય ઉપયોગ થવો જરૂરી હોય છે. હવન સામગ્રીમાં ઘણી વસ્તુઓ સામેલ હોય છે.
શાસ્ત્રોના અનુસાર હવન કરતી વખતે અગ્નિમાં હવન સામગ્રીની આહુતિ આપવામાં આવે છે. હવન દરમિયાન નિકલનાર ધૂમાડો વાતાવરણ શુદ્ધ કરે છે. હવન સાથે સાથે હવન બાદ બચેલી રાખનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. હવનની રાખથી જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, જેમને કરવાથી ઘરમાં બરકત બની રહે છે. માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ઘણા ઘરોમાં હવનની રાખને સંભાળીને રાખવામાં આવે છે, તો કેટલાક લોકો તેને જળમાં પ્રવાહિત કરે છે. હવનની રાખમાં ઘણા ચમત્કારી ગુણ હોય છે. આવો જાણીએ.
આ પણ વાંચો: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો: ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો: Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું
ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube