Bath without Cloths: સ્નાન શબ્દનો ખ્યાલ આવતાં જ શરીર પર પડતા ઠંડા પાણીના ટીપાંનો અહેસાસ થવા લાગે છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સ્નાન કરવું ફાયદાકારક છે. સ્નાન કર્યા વિના શરીરને ન આરામ મળે છે કે ના સ્ફૂર્તી મળે છે. આવી સ્થિતિમાં લોકો દરરોજ નહાવાની મજા લે છે. ઉનાળામાં લોકો દિવસમાં ઘણી વખત સ્નાન કરે છે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં સ્નાનને લઈને અનેક પ્રકારના નિયમો આપવામાં આવ્યા છે. આમાંનો એક નિયમ કપડાં કાઢીને નહાવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI: જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, નહીતર ધંધે લાગી જશો
RBI: શું તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે? ગભરાશો નહીં, હવે શું કરવું તે જાણી લો
2000 Currency Notes: આવી ગઇ નવી નોટબંધી, રિઝર્વ બેંક બે હજારની નોટ પરત લેશે

RBI: જાણો તમારા ખિસ્સામાં પડેલી કઈ નોટ છે ફિટ કઇ અનફિટ, ખબર છે RBI ના 11 ધારાધોરણો
તમારી પાસે 2000 ની નોટ હોય તો ખૂબ જ મહત્વના છે આ 131 દિવસ, જાણો A TO Z માહિતી


આવી છે પૌરાણિક કથા
ઘણીવાર તમે વડીલો પાસેથી સાંભળ્યું હશે કે નગ્ન નહાવું જોઈએ નહીં. આમ કરવું શુભ નથી. આ જ કારણ છે કે આજ સુધી ઘણા લોકો આ વાતોને ફોલો કરી રહ્યા છે. આ અંગેની એક પૌરાણિક કથા ભગવાન કૃષ્ણની લીલા સાથે જોડાયેલી છે.


આવી ગઇ Hyundai Creta ની 'બાપ', 11000 રૂપિયાથી બુકિંગ શરૂ! જાણો બીજું ઘણું બધું
ખુશખબર : 2 Wheeler ખરીદવા માગો છો તો રાહ જોશે! ઘટી શકે છે ભાવ
બીયર પીને 2 કલાક સુધી ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓ, નહીં તો દવાખાને ભાગવું પડશે


વરુણ દેવતાનું થાય છે અપમાન
દ્વાપર યુગમાં એક વખત ગોપિકાઓ સરોવરમાં સ્નાન કરી રહી હતી ત્યારે આ સમયે ભગવાન શ્રીકૃષ્ણએ તેમના વસ્ત્રો છુપાવી દીધા હતા. જ્યારે ગોપીઓને સ્નાન કર્યા પછી વસ્ત્રો ન હોવાની જાણ થઈ ત્યારે તેઓએ કાન્હાને વસ્ત્રો પરત કરવા વિનંતી કરવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં કૃષ્ણજીએ કહ્યું કે કપડાં વિના સ્નાન ન કરવું જોઈએ. આમ કરવાથી વરુણ દેવતાનું અપમાન થાય છે.


ભારતમાં 60 ટકા પુરૂષો આટલી ઉંમરમાં જ ભોગવી લે છે સેક્સ, આંકડો જાણશો તો ચોંકી જશો
સેફ્ટી માટે ફોન પર કવર તો લગાવી લીધું પણ આ નુક્સાન જાણશો તો કાઢીને ફેંકી દેશો
Jio Cinema પર IPL જોવા માટે આપવા પડશે પૈસા! Premium Plan લોન્ચ કરી મચાવ્યો હડકંપ
શું સ્નાન કર્યા બાદ તમે પણ કરો આ ખતરનાક ભૂલ, ફાયદો નહી પણ થશે આ 5 નુકસાન


પિતૃદોષ
એવું પણ કહેવાય છે કે નગ્ન સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશે છે. આવી સ્થિતિમાં શરીર પર કોઈને કોઈ કપડું હોવું જરૂરી છે. એક માન્યતા એવી પણ છે કે જ્યારે તમે જીવતા હોવ ત્યારે પૂર્વજો હંમેશા તમારી આસપાસ હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે નગ્ન સ્નાન કરો છો, ત્યારે પિતૃ દોષ થઈ શકે છે.


Sexual Life: મીઠું પાન ખાવાના છે ઘણા ફાયદા, પાનનું એક પત્તું ખાવાથી વધી જશે કામેચ્છા
100 સમસ્યાઓનું એક સમાધાન છે આ નાનકડો છોડ, હિંદુ ધર્મમાં આ છોડનું અનોખું છે મહત્વ
Scorpio-N, Classic અને XUV700 માટે આટલું છે વેટિંગ પીરિયડ, વર્ષો સુધી નહી મળે કાર!


મા લક્ષ્મી
પદ્મપુરાણ અનુસાર જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે તેનું પાણી પિતૃઓ પાસે જાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે કપડાં વિના સ્નાન કરો છો, તો તે પૂર્વજોની સામે નગ્ન સ્નાન કરવા જેવું માનવામાં આવે છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે નગ્ન સ્નાન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)


Numerology દ્રારા જાણો તમારું બાળક તિસ્માર ખાં છે કે નહી? કયા ક્ષેત્રમાં ગાડશે ઝંડા
Rozgar Mela: ગુજરાતમાં ના કામવાળી મળે છે ના તો પટાવાળા, ક્યાં છે બેરોજગારી?
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube