Chankya Neeti: જોજો કોઇની સાથે શેર ન કરતા આ 3 વાતો, નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાશો
Chankya Niti: આચાર્ય ચાણક્યએ પોતાના વિચારો દ્વારા લોકોને જીવન જીવવાની સાચી રીત જણાવી છે. તેમના અનમોલ વિચાર તમારા જીવનને યોગ્ય માર્ગે લાવી શકે છે.
Chankya Niti About Life: આચાર્ય ચાણક્યએ પોતાના વિચારોનો એક સંગ્રહ બનાવ્યો તેને નીતિશાસ્ત્ર નામ આપવામાં આવ્યું. ચાણક્યએ નીતિશાસ્ત્રમાં તમારા જીવન સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ પાસાઓની જાણકારી આપી છે. જો કોઈ વ્યક્તિ જીવન જીવવાની સાચી રીત જાણવા ઈચ્છે છે તો તેને નીતિશાસ્ત્રના કેટલાક વિચારોને જરૂર અપનાવવા જોઈએ. કારણ કે આ વિચારો દ્વારા તમે તમારા જીવનમાં સુધાર લાવી જિંદગીમાં સફળતા હાસિલ કરી શકો છો. આચાર્ય ચાણક્ય નીતિએ આવી ત્રણ વાતનો ઉલ્લેખ કર્યો છે, જેને ભૂલથી કોઈને જણાવવી જોઈએ નહીં. આવો જાણીએ એવા ક્યાં રાઝ છે જે જીવનભર કોઈને જણાવવા જોઈએ નહીં.
2 દિવસ ઉજવવામાં આવશે રક્ષાબંધન, પરંતુ રહેશે ભદ્રાનો પડછાયો, જાણો ક્યારે બંધાશે રાખડી
Watch: પુત્રીને સરપ્રાઇઝ આપવા ભારતથી કેનેડા પહોંચ્યા પિતા, વિડીયો જોઇ ઇમોશન ઇન્ટરનેટ
Rain Alert: આ રાજ્યોમાં 28 જૂન સુધી વરસાદ તબાહી મચાવશે, IMDએ જારી કર્યું 'રેડ એલર્ટ
ક્યારેક ઓછો વરસાદ, ક્યારેક વધુ; ચોમાસાના કાળાડિંબાગ વાદળોમાં કેટલું હોય છે પાણી?
જમીન ખરીદવા જઇ રહ્યા છો તો Website છે વરદાન! મિનિટોમાં બતાવશે બધી જ ડીટેલ્સ
દાન-પુણ્ય
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધર્મ-કર્મનું કાર્ય કરે છે તો તેણે આ વા કોઈને જણાવવી જોઈએ નહીં. કહેવામાં આવે છે કે તેનો પ્રચાર કરવાથી પ્રભાવ ઓછો થઈ જાય છે. સાથે પુણ્ય ફળની પ્રાપ્તિ પણ થતી નથી. ધર્મ-કર્મ અને દાન-પુણ્યનું કામ તમારે આજીવન ગુપ્ત રાખવું જોઈએ.
PM મોદીના ફેન બનતાં જ આ દિગ્ગજ ઉદ્યોગપતિની નેટવર્થમાં 8,16,31,64,07,500 રૂ.નો ઉછાળો
સામાન્ય જનતાને મોટો ઝટકો, 4 ગણા મોંઘા થયા ટામેટા, 1 કિલોનો ભાવ 120 રૂપિયા પહોંચ્યો
બસ 3 દિવસ અને 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર! સીધી તમારા ખિસ્સા પર પડશે અસર
તમારા ઘરની નબળાઈ
આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમારા ઘરની કમી ક્યારેય કોઈને જણાવવી જોઈએ નહીં. આચાર્ય ચાણક્યની નીતિ અનુસાર જો તમે તમારા ઘરની કમી બહારના લોકોને જણાવો તો તેનાથી પરિવારની બદનામી થાય છે. બહારના લોકો તેનો ખોટો ફાયદો લઈ શકે છે.
જલદી જ લોન્ચ થશે વિજળી ઉત્પન્ન કરતી કાર, કમાણી કરાવશે, ખર્ચ લિટરે 15 રૂપિયા
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
જો વધુ પડતું તેલવાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, મળશે મોટી રાહત
ચાણક્ય નીતિ: આ ચાર કામ બરબાદ કરી દેશે તમારું જીવન, નહી મળે ક્યારેય સફળતા
શું તમારું પેટ પણ માટલા માફક ફૂલી ગયું છે? તો અજમાવો આ ઘરેલું ઉપાય, ઓગળી જશે ચરબી
તમારો સંબંધ
જો તમે તમારા લગ્ન જીવનને ખુશ રાખવા ઈચ્છો છો તો ભૂલથી કોઈ વ્યક્તિ સાથે તમારા સંબંધ સાથે જોડાયેલી વાતો શેર કરવી જોઈએ નહીં. તેમ કરવાથી લોકો તમારો સંબંધ બગાડી શકે છે. આચાર્ય ચાણક્ય અનુ,સાર તમારા સંબંધ સાથે જોડાયેલી વાતો બીજાને જણાવવાથી મુશ્કેલી ઉભી થઈ શકે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારીઓ સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube