Shukra Rashi Parivartan 2023 in Kark: જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને સુખ, ધન, ઐશ્વર્ય, વૈભવ અને સંપત્તિનો કારક માનવામાં આવે છે. એટલા માટે શુક્રની સ્થિતિમાં પરિવર્તન લોકોની આર્થિક સ્થિતિ, સુખ, પ્રેમ જીવન પર મોટી અસર કરે છે. આજે 7 ઓગસ્ટ, 2023ના રોજ સવારે 10.37 કલાકે શુક્રએ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્ર કર્ક રાશિમાં પ્રવેશતાની સાથે જ ગજલક્ષ્મી રાજયોગ રચાયો છે. આ ગજલક્ષ્મી રાજયોગ 5 રાશિવાળા લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે શુક્રના ગોચરથી બનેલો ગજલક્ષ્મી રાજયોગ કઈ રાશિના લોકો માટે ધનની વર્ષા કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Free Netflix,Amazon નું સબ્સક્રિપ્શન, Jioનું સસ્તું રિચાર્જ આપી રહ્યું છે OTT ની મજા
હવે સોસાયટીઓમાં થશે શાંતિ, ઇન્ટરનેટના વાયરોમાંથી મળશે મુક્તિ, આ રાજ્યોમાં સર્વિસ શરૂ


ગજલક્ષ્મી રાજયોગ આ લોકોને આપશે અપાર ધન 


મિથુનઃ
શુક્રના ગોચરથી બનેલો ગજલક્ષ્મી રાજયોગ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. શુક્ર આ જાતકોને અઢળક સંપત્તિ આપશે. તમારી આર્થિક સ્થિતિમાં તેજી આવશે. ધન મેળવવાના નવા રસ્તાઓ બનશે. સુખ મળશે.


ઓક્ટોબર સુધી આ રાશિઓ પર રહેશે રાહુની અસીમ કૃપા, પ્રાપ્ત થશે શુભ સમાચાર
ઘરમાં રાખો આ મૂર્તિઓ, ચપટીમાં દૂર થશે આર્થિક તંગી, ધનથી ભરાઇ જશે તિજોરી!
Astrology Tips: હથેળીમાં આ વસ્તુઓ આપવાથી જતી રહે છે બરકત, પળવાર ખાલી થઇ જશે તિજોરી!


કર્કઃ- 
કર્ક રાશિમાં શુક્રના ગોચરથી બનેલો ગજલક્ષ્મી રાજયોગ કર્ક રાશિના જાતકોને ખૂબ જ ફાયદાકારક પરિણામ આપવાનો છે. શુક્ર આ લોકોને આર્થિક સમૃદ્ધિ આપશે. આવકમાં વધારો થશે. અટકેલા કામ પૂરા થશે તો આનંદ થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.


Good Luck Tips: ઓશિકાની નીચે આ વસ્તુઓ રાખીને ઉંઘશો તો ચમકી જશે કિસ્મત, નોકરીનું વિઘ્ન થશે દૂર
Skin Care Mistakes: 5 મોટી ભૂલો જેનાથી છિનવાઇ જાય છે ચહેરાની રંગત


કન્યા - 
શુક્રનું ગોચર કન્યા રાશિના જાતકોને કરિયરમાં ઘણો લાભ આપશે. આ લોકોને નોકરીમાં નવી તકો મળશે. ધંધો સારો ચાલશે. નફામાં વધારો થશે. પૈસાની તંગી દૂર થશે. કોઈ સારા સમાચાર મળી શકે છે.


તુલા- 
તુલા રાશિનો સ્વામી શુક્ર છે અને શુક્ર હંમેશા આ લોકો પર કૃપાળુ રહે છે. શુક્રનું આ રાશિ પરિવર્તન તુલા રાશિના લોકો માટે ફળદાયી સાબિત થશે. આવકમાં વધારો તમારી આર્થિક સ્થિતિમાં તેજી લાવશે. લોન ચુકવવામાં તમે સફળ રહેશો.


શું છે દિલ્હી સેવા બિલ? કેન્દ્રને મળશે તાકાત, દિલ્હી સરકાર કેમ કરી રહી છે વિરોધ?
RS માં દિલ્હી સેવા બિલ પાસ, કેજરીવાલ પાસેથી છિનવાઇ ગયો ટ્રાંસફર-પોસ્ટિંગનો અધિકાર!


મકરઃ-
શુક્રના રાશિ પરિવર્તનથી મકર રાશિના લોકો માટે જીવનમાં સુખ અને સુવિધાઓમાં વધારો થશે. તમારી જૂની સમસ્યાઓ દૂર થશે. નાણાકીય કટોકટી દૂર થશે. પૈસાથી ફાયદો થશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ અને પ્રેમ મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


શું ચહેરા પર બેસન અને દૂધનું મિશ્રણ લગાવવવાથી ખરેખર ફાયદો થાય છે? જાણો બધું જ
Nose Congestion: શું ચોમાસમાં તમારું પણ નાક બંધ થઇ જાય છે? અપનાવો આ ઉપાય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube