guru rashi parivartan 2024: જ્યોતિષમાં દેવગુરુ ગુરુનું વિશેષ સ્થાન છે. દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી વ્યક્તિ ચોક્કસ ભાગ્યશાળી બને છે. દેવગુરુ ગુરુ જ્ઞાન, શિક્ષકો, બાળકો, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થાનો, સંપત્તિ, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરે માટે જવાબદાર ગ્રહ કહેવાય છે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા, અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. દેવગુરૂ બૃહસ્પતિએ 1 મેના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો અને વર્ષ 2024 માં વૃષભ રાશિમાં જ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!
458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ 


જ્યોતિષ ગણનાઓ અનુસાર ગુરૂ વૃષભ રાશિમાં રહીને કેટલીક રાશિવાળા પર વિશેષ કૃપા કરી રહ્યા છે. આ રાશિવાળા માટે વર્ષ 2024 ના અંત સુધીનો સમય શુભ રહેશે. આવો જાણીએ વર્ષ 2024 ના અંત સુધી કઇ રાશિઓ પર રહેશે ગુરૂની કૃપા... 


Watch: જો ક્રિકેટ ન રમતા તો શું કરતા હોત વિરાટ કોહલી? લોકો તેમને કેમ બનાવતા મૂર્ખ
ભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબા


મેષ
- નોકરી અને વ્યવસાય માટે આ સમય વરદાનથી ઓછો ન કહી શકાય.
- આર્થિક પાસું મજબૂત રહેશે.
- વિવાહિત જીવન સુખમય રહેશે.
- પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે.
- આ સમયે રોકાણ કરવું ફાયદાકારક બની શકે છે.
- ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.


વિચિત્ર રિવાજ: 200 લોકો સામે બાળકો પેદા કરતી હતી રાણીઓ, ચોંકાવનારું છે કારણ
Ferrato Disrupter: 129KM રેંજ...25 પૈસા રનિંગ કોસ્ટ, લોન્ચ થઇ ધાંસૂ ઇલેક્ટ્રિક બાઇક


વૃષભ
- આત્મવિશ્વાસ વધશે.
- નોકરી અને વ્યવસાયમાં લાભ થશે.
- તમારા દ્વારા કરવામાં આવેલ કામની પ્રશંસા થશે.
- આર્થિક લાભ થશે, જેનાથી આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળશે.
- જીવનસાથી સાથે સમય પસાર થશે.


સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારી
New Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે! 


મિથુન
- વેપારમાં લાભ થશે.
- કાર્યસ્થળ પર તમે જે કામ કરશો તેની પ્રશંસા થશે.
- જીવનસાથી સાથે સમય પસાર થશે.
- નોકરીયાત લોકો માટે પણ આ સમય શુભ રહેશે.


મધરાતે ચાદર લપેટી હોટલમાંથી બહાર નીકળી ઇન્ટરનેશનલ પોપ સેન્સેશન, ઓશિકાથી છાતી ઢાંકી
Maruti Suzuki ની CNG કાર ખરીદવી છે? આ મોડલ્સની છે સૌથી વધુ ડિમાન્ડ


સિંહ
- વિવાહિત જીવન સુખમય રહેશે.
- કાર્યમાં સફળતા મળશે.
- આર્થિક પાસું મજબૂત રહેશે.
- તમને મિત્રોનો સહયોગ મળશે.
- ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.


શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન