Astro Tips: દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેને અને તેના પરિવારને જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધા મળે. એટલું જ નહીં પરિવારમાં સુખ શાંતિ અને ધન વૈભવ પણ પ્રાપ્ત થાય. અને જો મા લક્ષ્મી પ્રસન્ન હોય તો આ બધુ જ શક્ય છે. જો મા લક્ષ્મીની નિયમિત રૂપથી સેવા પૂજા કરવામાં આવે, તો માતાના આશીર્વાદ તમારા પર કાયમ રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે. જો તે ઉપાય કરવામાં આવે તો ધનની દેવીના આપણા પર આશીર્વાદ બની રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ધનલક્ષ્મીની સેવા પૂજા ઉપરાંત તેમના 108 નામનો દિવસ રાત જાપ કરવામાં આવે તો મા લક્ષ્મી પ્રસન્ન થઈને તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. સાથે જ સારા ફળની પણ પ્રાપ્તિ થાય છે. ત્યારે આવો જાણીએ મા લક્ષ્મીના આ 108 નામો વિશે. 


June Masik Rashifal: આ 5 રાશિઓ માટે અશુભ છે જૂન મહિનો, થઇ શકે છે ધનહાનિ અને ચોરી
નીતા અંબાણીને સાડી પહેરાવનાર લાખોમાં લે છે ચાર્જ, 18 સેકન્ડમાં પહેરાવી દે છે સાડી
Kuber Favorite Zodiac Sign: ધન કુબેર આ રાશિઓ પર રહે છે મહેરબાન, મળે છે અઢળક સંપત્તિ
Roti ke Upday: કઇ દીશામાં મોઢું રાખીને બનાવવી જોઇએ રોટલી,જાણો લો નહીંતર થઇ જશો કંગાળ
શનિ-શુક્રના યોગથી બનશે નવપંચમ યોગ, હવે આ રાશિવાળાની કિસ્મતનું ખુલશે તાળુ


01. પ્રકૃતિ
02. વિકૃતિ
03. વિદ્યા
04. સર્વભૂતહિતપ્રદા
05. શ્રદ્ધા
06. વિભૂતિ
07. સુરભિ
08. પરમાત્મિકા
09. વાચિ
10. પદ્મલયા


લોન્ચ થયો 16GB રેમ અને 64MP કેમેરાવાળો ધાંસૂ ફોન, જાણો કિંમત
જો આવી છોકરી મળી જશે સ્વર્ગ બની જશે તમારું લગ્ન જીવન, જરૂરી છે આટલા ગુણ
પતિની હાજરીમાં જ સસરા સાથે રોમાન્સ કરવા લાગી વહૂ, પત્ની આપશે પતિની બેનને જન્મ
17 વર્ષની ઉંમરે શોષણ! મારું ટ્રાઉઝર નીચું કર્યું અને મારી મરજી વિરુદ્ધ બધુ કર્યું

11. પદ્મા
12. શુચિ
13. સ્વાહા
14. સ્વધા
15.સુધા
16.ધન્યા
17. હિરળ્મયી
18. લક્ષ્મી
19.નિત્યપુષ્ટા
20. વિભા
21. આદિત્ય
22. દિત્ય
23. દીપાયૈ
24. વસુધા
25. વસુધારિળી


AC ની ગેસ ભરવાના નામ પર થઇ રહી છે લૂંટ, આ રીતે ચેક કરો પુરો થયો કે નહી
એક AC થી આખું થઇ જશે બરફ જેવું ઠંડુ, દરેક રૂમમાં કૂલિંગની નહી પડે જરૂર

New Rules: જાણી લો શું થયું સસ્તું, શું થયું મોંઘું? જાણો ક્યાં ફાયદો, ક્યાં નુકસાન

26. કમલસમ્ભવા
27. કાન્તા
28. કામાક્ષી
29. ક્ષ્ત્રીરોધસંભવા, ક્રોધસંભવા
30. અનુગ્રહપ્રદા
31. બુદ્ધિ
32. અનધા
33. હરિવલ્લભિ
34. અશોકા
35. અમૃતા
36. દીપ્તા
37. લોકશોકવિનાશિ
38. ધર્મનિલયા
39. કરૂણા
40. લોકમાત્રિ
41. પદ્મપ્રિયા
42. હદ્મહસ્તા
43. પદ્માક્ષ્યા
44. પદ્મસુંદરી
45. પદ્મોધ્દવા
46. પદ્મમુખી
47. પદ્મનાભાપ્રિયા
48. રમા
49. પદ્મમાલાધરા
50. દેવી
51. પદ્મિની
52. પદ્મગન્ધિની
53. પુણ્યગન્ધા
54. સુપ્રસન્ના
55. પ્રસાદાભિમુખી
56. પ્રભા
57. ચન્દ્રવદના
58. ચન્દ્રા
59. ચન્દ્રસહોદરી
60. ચતુર્ભુજા
61. ચન્દ્રરૂપા
62. ઈન્દિરા
63. ઈન્દુશીતલા
64. આહ્લાદજનની
65. પુષ્ટી
66. શિવા
67. શિવકરી
68. સત્યા
69. વિમલા
70. વિશ્વજનની 
71. તુષ્ટી
72. દારિદ્રયનાશિની
73. પ્રીતિપુષ્કરિણી
74. શાન્તા
75. શુક્લમાલ્યાંબરા
76. શ્રી
77. ભસ્કરિ
78. વિલ્વનિલયા
79. વરારોહા
80. યશસ્વિની
81. વસુન્ધરા
82. ઉદારાંગા
83. હરિણી
84. હેમમાલિની
85. ધનધાન્યકી
86. સિદ્ધી
87. સ્ત્રેણસૌમ્યા
88. શુભપ્રદા
89. નૃપવેશ્મગતાનન્દા
90. વરલક્ષ્મી
91. વસુપ્રદા
92. શુભા
93. હરિણ્યપ્રાકારા
94. સમુદ્રતનયા
95. જયા
96. મંગલા દેવી
97. વિષ્ણુવક્ષસ્સ્થલસ્થિતા
98. વિષ્ણુપત્ની
99. પ્રસન્નાક્ષી
100. નારાયણસમાશ્રિતા
101. દારિદ્રયધ્વંસિની
102. દેવી
103. સર્વોપદ્રવ વારિણી
104. નવદુર્ગા
105. મહાકાલી
106. બ્રહ્માવિષ્ણુશિવાત્મિકા
107. ત્રિકાલજ્ઞાનસમ્પન્ના
108. ભુવનેશ્વરી


ખિસ્સા ખાલી થશે! આવક વધતી નથી અને હોમલોનના દર મહિને વધી રહ્યા છે હપ્તા
બુદ્ધિશાળી હોય છે આ નક્ષત્રમાં જન્મેલા બાળકો, મહેનતથી પ્રાપ્ત કરે છે સફળતા
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube