Maa Laksmi: માં લક્ષ્મીને અતિપ્રિય છે આ વસ્તુઓ, ઘરમાં લાવવાથી રહે છે સુખ-સમૃદ્ધિ
Attract Goddess Lakshmi: દરેક વ્યક્તિ ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા ઈચ્છે છે. તેમના આશીર્વાદ મેળવનાર વ્યક્તિને જીવનભર પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
How to get Blessings of Goddess Laxmi: મા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. તેમના આશીર્વાદ મેળવવા માટે દરેક વ્યક્તિ પૂજા કરે છે અને વિવિધ પ્રકારના ઉપાયો કરે છે. એવી માન્યતા છે કે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેનું જીવન ખુશીઓથી ભરી દે છે. આવા લોકોના ઘરમાં હંમેશા સુખ અને આશીર્વાદ રહે છે અને તેમને જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. માન્યતાઓ અનુસાર મા લક્ષ્મીને કેટલીક વસ્તુઓ ખૂબ જ પસંદ હોય છે, તેને ઘરમાં લાવવાથી માતા પણ તે જગ્યાએ રહેવા લાગે છે.
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
Mukesh Ambani વેચશે આ કંપનીની ભાગીદારી! રોકેટની માફક ચઢ્યો શેર, રોકાણકારો પણ ખુશ
તુલસીના છોડમાં બાંધી દો આ એક શુભ વસ્તુ, કલાકોમાં દેખાવવા લાગશે ચમત્કાર
તુલસીનો છોડ
તુલસીનો છોડ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં લોકો આ છોડને પોતાના ઘરમાં લગાવે છે અને સવાર-સાંજ તેની પૂજા કરે છે. એવી માન્યતા છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જે લોકો રોજ તુલસીના છોડની પૂજા કરીને જળ ચઢાવે છે, તેમના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.
પુરૂષોના આ 4 ગુણ મહિલાઓને લોહચુંબકની માફક ખેંચે છે, સ્માર્ટ છોકરા પણ રહી જાય છે જોતા
Astro Tip: યોગ્ય દિશામાં મોંઢું રાખીને નાહવાથી પણ બની શકો છો ધનવાન, ચમકી ઉઠશે કિસ્મત
શંખ
શંખને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રની સાથે સાથે વાસ્તુમાં પણ તેનું મહત્વ છે. જે ઘરમાં દરરોજ સવાર-સાંજ શંખનો અવાજ ગુંજતો હોય છે, ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા રહેતી નથી. આ જ કારણ છે કે લોકો પૂજા દરમિયાન શંખ ફૂંકે છે. એવી માન્યતા છે કે દેવી લક્ષ્મીનો અવતાર શંખમાંથી થયો હતો. આ જ કારણ છે કે માતાને શંખ ખૂબ જ પસંદ આવે છે. જે લોકો ઘરમાં શંખ રાખે છે તેમનામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.
IECC Complex: 2700 કરોડ ખર્ચ, ઓપેરા હાઉસ કરતાં મોટું, કેવું છે 123 એકરમાં ફેલાયેલું IECC કન્વેંશન સેન્ટર
Investment: શેર બજારમાં પૈસા લગાવવા માટે અપનાવવા પડશે આ 5 સ્ટેપ, ઘણા લોકોને નથી જાણકારી
Discount Offer: હવે દરેક ખિસ્સામાં હશે iPhone 14 !ફક્ત 31,399 રૂપિયામાં લઇ જાવ, ધડાધડ થઇ રહ્યું છે વેચાણ
કમળ
કમળના ફૂલમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેથી જ માતાને કમળનું ફૂલ ખૂબ જ ગમે છે. દેવી લક્ષ્મીની પૂજામાં કમળના ફૂલ પણ ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે દેવી લક્ષ્મીની પૂજા કરો ત્યારે તમારે કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ.
Benefits of Banana: આ રીતે કરો કેળાનું સેવન, યાદશક્તિ અને આંખોની રોશની વધશે
જુલાઇમાં જો આ ફૂલની ખેતી કરી તો બની શકો છો લાખોના માલિક, હર્બલ દવાઓમાં થાય છે ઉપયોગ
દુનિયાનાના અબજોપતિ પર ભારે ગૌતમ અદાણીની સ્ટ્રેટજી, 24 કલાકમાં કમાયા 24825 કરોડ
નાળિયેર
હિન્દુ ધર્મમાં નારિયેળનો ઉપયોગ તમામ પ્રકારના ધાર્મિક અને શુભ કાર્યોમાં થાય છે. તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ઘણા લોકો તેને શ્રીફળ પણ કહે છે. નારિયેળ દેવી લક્ષ્મીને પણ ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે તેમાં માતાનો વાસ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ
Tomato Tips: આ રીતે ટામેટા કરો સ્ટોર, મહિનાઓ સુધી ચાલશે અને સ્વાદ પણ સચવાશે
IRCTC Tour: થાઇલેંડ માટે IRCTC લાવ્યું એક સ્પેશિયલ ટૂર પેકેજ, ફક્ત આટલા રૂપિયામાં અનેક સુવિધાઓ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube