Tomato Tips: આ રીતે ટામેટા કરો સ્ટોર, મહિનાઓ સુધી ચાલશે અને સ્વાદ પણ સચવાશે
Best Way To Store Tomatoes: ટામેટાં થોડા જ દિવસોમાં પોચા પડી જાય છે અથવા તો ખરાબ થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે ટામેટાં સ્ટોર કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે. ટામેટાંને સ્ટોર કરતી વખતે કેટલીક ભૂલ કરવામાં આવે તો તે જલ્દી ખરાબ થઈ જાય છે.
Trending Photos
Best Way To Store Tomatoes: બધા જ શાકભાજીમાં ટામેટાં એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક પ્રકારના પકવાન બનાવવા માટે થાય છે. ટામેટાં વિના ઘણી વાનગી બનાવવી શક્ય જ નથી. તેથી મોટાભાગે મહિલાઓ બજારમાંથી એક સાથે ઘણા ટામેટાં લાવે છે અને ઘરમાં તેને સ્ટોર કરે છે. પરંતુ ટામેટાં થોડા જ દિવસોમાં પોચા પડી જાય છે અથવા તો ખરાબ થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે ટામેટાં સ્ટોર કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે. ટામેટાંને સ્ટોર કરતી વખતે કેટલીક ભૂલ કરવામાં આવે તો તે જલ્દી ખરાબ થઈ જાય છે. તેથી એ વાતની જાણકારી હોવી જરૂરી છે કે ટામેટાંને સ્ટોર કેવી રીતે કરવા.
IRCTC Tour: થાઇલેંડ માટે IRCTC લાવ્યું એક સ્પેશિયલ ટૂર પેકેજ, ફક્ત આટલા રૂપિયામાં અનેક સુવિધાઓ!
RBI એ બેંકના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હવે ખાતામાંથી નિકાળી શકશે ફક્ત આટલા રૂપિયા..
31 જુલાઇ બાદ ITR ફાઇલ કરશો તો પણ નહી લાગે દંડ! કરોડો લોકો માટે નવું અપડેટ
સુકવેલા ટામેટાં
ટામેટાંને લાંબો સમય સુધી ઉપયોગમાં લેવા હોય તો તેના ટુકડા કરી તેને તડકામાં સુકવી દેવા. તે બરાબર સુકાઈ જાય પછી તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી લેવા. આ રીતે સ્ટોર કરેલા ટામેટાંનો ઉપયોગ સલાડ પાસ્તા પીઝા વગેરેમાં કરી શકાય છે. ઉપયોગમાં લેવાના હોય ત્યારે ટામેટાને પાણીથી સારી રીતે સાફ કરી ટુકડા કરી ઉપયોગમાં લેવા. ટામેટાંને સુકવો ત્યારે તેની ઉપર મીઠું છાંટી દેવું અને એક અઠવાડિયા માટે તેને તડકામાં સુકાવા દેવા.
Apple લાવી રહ્યું છે વિચિત્ર ડિઝાઇનવાળો iPhone! ઉડી ગયા ફેન્સના હોશ, કહ્યું- આ તો...
Tips: શું ડુંગળીના રસને સ્કૈલ્પ પર લગાવવાથી નુકસાન થાય છે? જાણો કેવી રીતે લગાવશો
ટામેટાંનો પાવડર
ટામેટાંને તમે પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો. તેના માટે ટામેટાને ધોઈ અને તેને પાતળી પાતળી સ્લાઈસમાં કટ કરો. ત્યાર પછી તેને તડકામાં સૂકવો અથવા તો ઓવનમાં મીડીયમ ટેમ્પરેચરમાં બેક કરો. ટામેટાં એકદમ કરકરા થઈ જાય પછી તેને મિક્સરમાં પીસી લો. આ પાવડરને તમે મહિનાઓ સુધી ઉપયોગમાં લઈ શકો છો. તેનો ઉપયોગ કરવાથી સ્વાદ પણ ટામેટાં જેવો જ આવે છે.
Bhavishya Puran Tips: ભૂલથી પણ આ 5 જગ્યા ઘર બનાવશો નહી, જીંદગીભર સહન કરવા પડશે દુખ
Honda Elevate SUV આટલી આપશે Mileage, લોન્ચ પહેલાં થઇ ગયો ખુલાસો, બુકીંગ શરૂ
છીણેલા ટામેટાં
સૌથી પહેલા ટામેટાંને કાપી અને તેને થોડા પાણીમાં ઉકાળો. ટામેટાં સોફ્ટ થઈ જાય પછી તેને ગાળી લો જેથી તેના બીજ નીકળી જાય. હવે ટામેટાંની આ પ્યૂરીને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો આ પ્યુરે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને ઉપયોગમાં લઈ શકાય છે.
Tips: ખરાબ સ્વભાવવાળી છોકરીઓથી દૂર ભાગે છે છોકરા, નહીંતર ખરાબ થઇ જશે લાઇફ!
કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ
ફર્મેટેડ ટામેટાં
ચેરી ટામેટાં સ્વાદથી ભરપૂર હોય છે અને તેને ઘરે સ્ટોર કરવા પણ સરળ છે. તેના માટે બે કપ પાણીમાં એક મોટી ચમચી મીઠું ઉમેરો. ત્યાર પછી એક કાચની બરણીમાં ચેરી ટોમેટો ભરો અને પછી તેમાં મીઠાવાળું પાણી તેમાં ઉમેરી દો. આ બરણીમાં થોડી લસણની કળી પણ રાખી દો. આ રીતે ટામેટાંને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો.
આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે