જુલાઇમાં જો આ ફૂલની ખેતી કરી તો બની શકો છો લાખોના માલિક, હર્બલ દવાઓમાં થાય છે ઉપયોગ
Speedwell: વેરોનિકા ફૂલો લાંબા અને પાતળા દાંડી પર ઉગે છે. વેરોનિકા ફૂલો વરસાદની મોસમમાં સારી રીતે ખીલે છે. જો કે, કેટલીક જાતો શરૂઆતી પાનખર સુધી ખિલતી રહી શકે છે.
Trending Photos
Veronica Farming: તમે વેરોનિકા ફૂલ વિશે ઘણું સાંભળ્યું હશે. આ એક ખૂબ જ લોકપ્રિય અને સુંદર ફૂલ છે. તે સામાન્ય રીતે 'સ્પીડવેલ' તરીકે ઓળખાય છે. આ ફૂલ મુખ્યત્વે યુરોપ, ઉત્તર અમેરિકા અને એશિયામાં જોવા મળે છે. વેરોનિકા ફૂલો વાદળી, જાંબલી, ગુલાબી અને સફેદ સહિત વિવિધ રંગોમાં ખીલે છે. ફૂલોમાં ચાર પાંખડીઓ હોય છે. આ ફૂલ ખેડૂતોની આવકમાં વધારો કરી શકે છે. ખાસ વાત એ છે કે જુલાઈ મહિનો તેની ખેતી માટે શ્રેષ્ઠ છે. તો ચાલો જાણીએ આ ફૂલ વિશે વિગતવાર.
દુનિયાનાના અબજોપતિ પર ભારે ગૌતમ અદાણીની સ્ટ્રેટજી, 24 કલાકમાં કમાયા 24825 કરોડ
પુરૂષોના આ 4 ગુણ મહિલાઓને લોહચુંબકની માફક ખેંચે છે, સ્માર્ટ છોકરા પણ રહી જાય છે જોતા
Astro Tip: યોગ્ય દિશામાં મોંઢું રાખીને નાહવાથી પણ બની શકો છો ધનવાન, ચમકી ઉઠશે કિસ્મત
આટલી હોય છે ફૂલોની સાઇઝ
વેરોનિકા ફૂલો લાંબા અને પાતળા દાંડી પર ઉગે છે. વેરોનિકા ફૂલો વરસાદની મોસમમાં સારી રીતે ખીલે છે. જો કે, કેટલીક જાતો શરૂઆતી પાનખર સુધી ખિલતી રહી શકે છે. વેરોનિકા ફૂલોનું કદ સામાન્ય રીતે નાનું અને નાજુક હોય છે. દરેક ફૂલનું કદ 1/4 થી 1/2 ઇંચ જેટલું હોય છે. વેરોનિકા ફૂલના છોડ બારમાસી છે. જે પાંદડાના ગુચ્છો બનાવે છે. તેઓ વિવિધતાના આધારે સામાન્ય રીતે 1 થી 3 ફૂટ ઊંચા હોય છે.
Tomato Tips: આ રીતે ટામેટા કરો સ્ટોર, મહિનાઓ સુધી ચાલશે અને સ્વાદ પણ સચવાશે
IRCTC Tour: થાઇલેંડ માટે IRCTC લાવ્યું એક સ્પેશિયલ ટૂર પેકેજ, ફક્ત આટલા રૂપિયામાં અનેક સુવિધાઓ!
વેરોનિકા છોડ સંપૂર્ણ સૂર્ય અથવા આંશિક છાંયોમાં ખીલે છે. તે સારી પાણી નિકાળતી માટી પસંદ કરે છે જે કાર્બનિક પદાર્થોથી ભરપૂર હોય. તેઓ ચિકણી માટી, અથવા રેતાળ માટી સહિત અનેક પ્રકારની જમીનને સહન કરી શકે છે. વેરોનિકા છોડમાં જમીનને ભેજવાળી રાખવા માટે નિયમિત પાણી આપવું જરૂરી છે, પરંતુ એટલું પાણી નહીં. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.
RBI એ બેંકના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હવે ખાતામાંથી નિકાળી શકશે ફક્ત આટલા રૂપિયા..
31 જુલાઇ બાદ ITR ફાઇલ કરશો તો પણ નહી લાગે દંડ! કરોડો લોકો માટે નવું અપડેટ
મુખ્યત્વે સુશોભન માટે થાય છે ઉપયોગ
સુશોભન ઉપરાંત, વેરોનિકા ફૂલનો ઉપયોગ પરંપરાગત હર્બલ દવાઓમાં પણ થાય છે. આ ફૂલ ઘણી મહત્વની દવાઓ બનાવવામાં મદદગાર સાબિત થાય છે. કહેવાય છે કે સારી ગુણવત્તાના વેરોનિકા ફૂલની કિંમત લગભગ 100 રૂપિયા છે. આના પરથી તમે અંદાજ મેળવી શકો છો કે આ ફૂલમાંથી કેટલી કમાણી થઈ શકે છે.
કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ
Tips: શું ડુંગળીના રસને સ્કૈલ્પ પર લગાવવાથી નુકસાન થાય છે? જાણો કેવી રીતે લગાવશો
Bhavishya Puran Tips: ભૂલથી પણ આ 5 જગ્યા ઘર બનાવશો નહી, જીંદગીભર સહન કરવા પડશે દુખ
Honda Elevate SUV આટલી આપશે Mileage, લોન્ચ પહેલાં થઇ ગયો ખુલાસો, બુકીંગ શરૂ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે