Raja Yoga Astrology: ન્યાય અને મેજિસ્ટ્રેટના દેવતા શનિદેવની હિલચાલ જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના બદલાતા રાશિચક્રથી લઈને ઉદય અને અસ્ત થવા સુધી, માર્ગી-વક્રી થવું માનવ જીવન પર વ્યાપક અસર કરે છે. શનિ હાલમાં અત્યારે વક્રી અવસ્થામાં કુંભ રાશિમાં છે, જેના કારણે ત્રિકોણ રાજયોગ રચાયો છે. સાથે જ નવેમ્બરમાં તેમના માર્ગી થતાં જ શશ રાજયોગ રચાશે. જ્યોતિષમાં આ બંનેનો રાજયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ બંને યોગોની અસર વર્ષ 2023 ના અંત સુધી રહેશે, જેના કારણે 4 રાશિઓને અણધાર્યો લાભ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાડેજાએ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યો મહારેકોર્ડ, કપિલ દેવની કરી બરાબરી
Birth Certificate: બર્થ સર્ટિફિકેટથી થઇ જશે બધા કામ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ
Success Story: લુકમાં કોઇ મોડલથી કમ નથી, આવી છે IPS થી IAS બનવાની કહાની


તુલા
શનિદેવના બંને રાજયોગની તુલા રાશિના લોકો પર શુભ પ્રભાવ પડશે. આ સમયગાળા દરમિયાન, નાણાકીય પ્રગતિની તકો મળશે, જે તમને પૈસા સંબંધિત બાબતોમાં મજબૂત બનાવશે. નોકરીમાં ટ્રાન્સફર અને પ્રમોશનની તક મળશે. આકસ્મિક નાણાકીય લાભ આત્મવિશ્વાસ વધારશે.


આ સમયે કરો ગણિતનો અભ્યાસ, માર્ક્સ આવશે 100 માંથી 100
Antioxidants થી ભરપૂર લીંબુથી દૂર થશે ચહેરાની કરચલી, આ 3 વસ્તુઓ પણ લાગશે કામ


કુંભ
કુંભ રાશિના લોકો માટે ત્રિકોણ અને શશ રાજયોગ વરદાનથી ઓછો નહીં હોય. આ સમય દરમિયાન આ રાશિના લોકોને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. નોકરી અને વ્યવસાયમાં આર્થિક પ્રગતિ થશે. બાકી રહેલા પૈસા પાછા મળશે. ક્યાંક પ્રવાસ પર જવાની સંભાવના છે, જેનાથી આર્થિક લાભ થશે.


ભેંસે પોતાના બચ્ચાને સિંહોથી બચાવવા આપી પોતાની કુરબાની, ફોટા જોઇને ઉડી ગયા લોકોના હોશ
Yashobhoomi: ભારત મંડપમ બાદ વધુ એક અજૂબો, નામ રાખ્યું યશોભૂમિ...રાષ્ટ્રને સમર્પિત કરશે પીએમ મોદી


વૃષભ
વૃષભ રાશિના લોકો માટે ત્રિકોણ અને ષશ રાજયોગ સકારાત્મક બદલાવ લાવશે. આ સમયગાળા દરમિયાન ધનલાભની તકો મળશે. નોકરી અને વ્યવસાયમાં આર્થિક પ્રગતિ થશે. જે લોકો લાંબા સમયથી નોકરીની રાહ જોઈ રહ્યા હતા. શનિદેવ તેમની મનોકામના પૂર્ણ કરશે.


Car Tips: કારના સ્ટીયરિંગ વ્હીલ પર કવર ચઢાવવું જોઇએ કે નહી? જાણી લો સચ્ચાઇ
પીરિયડ્સ આવ્યા નથી! આ 6 કારણોના લીધે બગડી શકે છે મેંસ્ટ્રાલ સાઇકલ


સિંહ
શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકો પર ષશ અને ત્રિકોણ રાજયોગની સકારાત્મક અસર પડશે. આ સમયગાળા દરમિયાન, આ લોકોના ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. મકાન અને વાહન ખરીદવાની તક મળશે. કાનૂની કાર્યવાહીમાં વિજય થશે. નોકરીમાં પ્રમોશન તમને ખુશ રાખશે. અટકેલા પૈસા પાછા મળશે. વિવાહિત જીવનમાં સંબંધો મધુર રહેશે.


LPG Cylinder Price: અહીં ફક્ત 450 રૂપિયામાં મળી રહ્યો છે ગેસ સિલિન્ડર, જાણો કોણ કરી શકે છે એપ્લાય?
Desi Jugaad: જુગાડ ભારતીયોનો જવાબ નહી, વિશ્વાસ ન થતો હોય તો જોઇ લો આ દેસી જુગાડ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube