2024 પુરૂ થતાં પહેલાં બની જશો કરોડપતિ, આ મૂળાંકવાળા પર રહેશે શનિની વિશેષ કૃપા
Lucky Number 2024: વર્ષ 2024 શનિનું વર્ષ છે અને આ વર્ષે તે એક ખાસ મૂળાંકવાળા જાતકો પર વિશેષ મહેરબાન રહેશે. આ લોકોને વર્ષ 2024 ખતમ થતાં પહેલાં અપાર ધન અને ઉંચું પદ મળી શકે છે.
Numerology 2024: અંકશાસ્ત્રમાં જન્મતારીખના આંકડાના આધારે મૂળાંક નિકાળી શકાય છે. અને તેનાથી ભવિષ્ય જણાવવામાં આવે છે. ન્યૂમરોલોજી જોઈએ તો વર્ષ 2024 શનિનું વર્ષ છે કારણ કે 2024 તમામ આંકડાને જોડીએ તો 8 બને છે. 8 શનિનો નંબર છે. એટલા માટે વર્ષ 2024 ના 365 દિવસ શનિનો પ્રભાવ રહેશે. વર્ષ 2024 ના થોડા મહિના પસાર થઇ ગયા છે 7 મહિના બાકી છે. આ 7 મહિના એક ખાસ મૂળાંક માટે નસીબ બદલનાર સાબિત થશે.
Satta Bazar: દિલ્હીમાં BJP ને લાગશે ઝટકો, સટ્ટા બજારે AAP-કોંગ્રેસને આપી આટલી સીટો!
મૂળાંક 8 વાળાની નસીબ બદલાશે
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 8, 17 અથવા 26 તારીખે થયો છે. તેમનો મૂળાંક 8 હશે. વર્ષ 2024 મૂળાંક 8 ના જાતકો માટે વિશેષ રહેશે. આ લોકોને વર્ષ પુરૂ થતાં પહેલાં વિશેષ લાભ મળી શકે છે. આ જાતકો માટે વર્ષ 2024 ખુબ શુભ સાબિત થશે. આ લોકોને અચાનક ધન લાભ થઇ શકે છે. કેરિયર-બિઝનેસમાં પ્રગતિ મળશે.
Diabetes થી માંડીને હાર્ટના રોગોની સારવાર થશે સસ્તી, 41 વધુ દવાઓના ભાવ ઘટાડ્યા
Mango Eating Tips: કેરી ખાતા પહેલાં જરૂર કરી લો આ કામ, નહીંતર થઇ શકે છે નુકસાન
સફળતા તમારા પગ ચૂમશે
8 નંબર વાળા લોકોને વર્ષ 2024માં મોટી સફળતા મળવાની છે. આ લોકો પર શનિની વિશેષ કૃપા રહેશે. તમને તમારી પસંદગીની નોકરી મળી શકે છે. બેરોજગારોને રોજગાર મળશે. તમારે નોકરી અથવા વ્યવસાય સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે અને તમને તેનો ચોક્કસ ફાયદો થશે. પ્રમોશન મળશે. અટવાયેલા પૈસા પાછા મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. રોકાણથી લાભ થશે. સમાજમાં માન-સન્માન વધશે. તમે નવું મકાન, કાર ખરીદી શકો છો.
GUJCET: ગુજરાત CET કાઉન્સિલ રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઇ, અહીં ચેક કરો નવું શિડ્યૂલ
9-10 જૂનની આસપાસ દસ્તક દેશે મોનસૂન, ગરમીમાંથી મળશે રાહત, સારા વરસાદના અણસાર
અંગત જીવન પણ રહેશે શાનદાર
તો બીજી તરફ મૂળાંક 8ના જાતકોનું અંગત જીવન પણ સારું રહેશે. પરણિત લોકોને દાંમ્પત્ય જીવનમાં સુખ મળશે. ઘરમાં ખુશીઓ રહેશે. તમે આનંદદાયક સમય વિતાવી શકશો. પરિવાર સાથે યાત્રા કરી શકશો,. જરૂરિયાતમંદોને મદદ કરશો. લોકો તમારાથી પ્રભાવિત થશે. તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. માતા-પિતાનો સહયોગ મળશે.
બજાર-મોલ કરતાં અહીં સસ્તો મળે છે સામાન, અમદાવાદમાં પણ સ્ટોલ, જોઇશે Smart Card
Viral Video: 'ફ્રીમાં રાશન લો છો અને વોટ નથી આપતા', હોમગાર્ડે ચોકીદારને ફટકાર્યો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)