ગુજરાતના આ સ્થળે આવેલું છે પારામાંથી બનેલું શિવલિંગ, દર્શન માટે દેશ-વિદેશમાંથી આવે છે ભક્તો
Mercury Temple: મોટાભાગના શિવ મંદિરોમાં શિવલિંગ પથ્થર સ્વરૂપે જ જોવા મળતું હોય છે. પણ દહેગામ નજીક આવેલ પારદેશ્વર મહાદેવ મંદિર એક માત્ર એવું મંદિર છે જેનું શિવલિંગ પારો અર્થાત મેરક્યુરીમાંથી બનેલું છે. આ પારાનું શિવલિંગ કેમ બન્યું ? વર્ષોની તપશ્ચર્યા જડીબુટ્ટીઓના મિશ્રણ અને અપાર શ્રધ્ધાના સમન્વયથી બન્યું છે. આ પારદ શિવલિંગ.
Pardeswar Mahadev: મોટાભાગના શિવ મંદિરોમાં શિવલિંગ પથ્થર સ્વરૂપે જ જોવા મળતું હોય છે. પણ દહેગામ નજીક આવેલ પારદેશ્વર મહાદેવ મંદિર એક માત્ર એવું મંદિર છે જેનું શિવલિંગ પારો અર્થાત મરક્યુરીમાંથી બનેલું છે. આ પારાનું શિવલિંગ કેમ બન્યું ? વર્ષોની તપશ્ચર્યા જડીબુટ્ટીઓના મિશ્રણ અને અપાર શ્રધ્ધાના સમન્વયથી બન્યું છે. આ પારદ શિવલિંગ.
શુભ કામની શરૂઆતમાં કેમ વધેરવામાં આવે છે શ્રીફળ? કેમ સ્ત્રીઓ નથી વધેરી સકતી શ્રીફળ?
તમને ખબર છે દરેક ભગવાનની પ્રદક્ષિણાના અલગ નિયમો? આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
જો જો સૂર્યાસ્ત બાદ ક્યારેય ન કરતા આ કામ, નહીતર આખી જીંદગી થશો હેરાન
તમે પણ કમરના દુખાવાથી તોબા પોકારી ગયા છે, એક રૂપિયો ખર્ચ કર્યા વિના મટાડો દર્દ
26 જાન્યુઆરી 2001માં આ મંદિર સ્થાપવામાં આવ્યું હતું. 1251 કિલો પારામાંથી બનેલું દુર્લભ પારદેશ્વર મહાદેવનું મંદિર દહેગામથી 16 કિલોમીટરના અંતરે આવેલા વહેલાલ ગામના સીમમાં આવેલું આ પ્રણવ પારદેશ્વર મહાદેવનું મંદિર કદાચ આખા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં એક માત્ર હશે. અદભૂત અને અલૌકિક એવા આ પારદેશ્વર મહાદેવનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ છે.
Garuda Purana: જો લક્ષ્મી ટકતી ન હોય તો આજે છોડી આ આદતો, નહીંતર ગરીબ વાર નહી લાગે
Shani:ઇંક્રીમેન્ટ-પ્રમોશન અટવાયું છે તો નિરાશ થશો નહી,વક્રી શનિ જલદી પુરી કરશે ઇચ્છા
આ 2 કામ કરતી સ્ત્રીઓ હોય ત્યારે પુરૂષોએ ભૂલથી પણ ન જોવું, નહીંતર ભોગવવી પડશે યાતના
અહીંના સંસ્થાપક શ્રી શ્રી માં અનંતાનંદજી અહીંયા શિવપૂજા સહિત દિવ્ય જયોત આયુર્વેદક રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે. જ્યાં જીવલેણ રોગ જેવા કે કેન્સરની પણ સફળ સારવાર થાય છે. આ શિવલિંગ બનાવવામાં ઉપયોગ થયેલ દુર્લભ જડીબુટ્ટીઓ અને પારાના લીધે આ શિવલિંગ પર અભિષેક કરાયેલું પાણી આયુર્વેદિક દવા બનાવવામાં અને વનસ્પતિઓ ઉગાડવામાં કરાય છે.
'બાબુ-સોના'ના રેડ અને ગ્રીન ફ્લેગ ચેક કરી લેજો, જિંદગીમાં ક્યારેય નહીં થાઓ નાપાસ
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...
ચાણક્ય નીતિ: મહિલાઓમાં પુરૂષો કરતાં 8 ગણી હોય છે કામુકતા, જાણો સ્ત્રીઓના 4 ગુણો
કહેવાય છે કે પૃથ્વી, પાતાળ અને આકાશ ત્રણે લોકોના શિવલિંગનું પૂજા કર્યાનું ફળ માત્ર આ પારદ શિવલિંગના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. પારદ શિવલિંગનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. ભારત દેશની આજ તો ખૂબી છે કે જે કાર્ય વિજ્ઞાન ન કરી શકે એ આપણાં સંતો વર્ષો અગાઉ કરી ચૂક્યા છે. હાલ પણ પારો બાંધવાની ક્રિયા વિજ્ઞાન પાસે નથી અને આપણા યોગીઓ પોતાના તપોબળ અને આયુર્વેદિક ઔષધિઓ સાથે અપાર શ્રધ્ધા અને વિશ્વાસના બળે આ કાર્ય સિધ્ધ કરીને બતાવ્યું છે.
પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...
શ્રાવણ મહિનામાં જ નહિ પણ આખા વર્ષ દરમિયાન આ શિવલિંગના દર્શન કરવા લોકો વિદેશથી પણ આવે છે. અનંતાનંદ માં ને આ આધ્યાત્મ અને આયુર્વેદનો વારસો ગિરનારી બાબા તરફથી મળ્યો હતો. ગિરનારી બાબા જડીબુટ્ટી વિજ્ઞાનના ખૂબ જ પારંગત હતા અને માત્ર અનંતાનંદ માં ને જ પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી હતી. પારદેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવો એક લાહવો છે.
Video: દિલ્હી મેટ્રોમાંથી સામે આવ્યો રોમાન્સનો વીડિયો, Kiss કરતું જોવા મળ્યું કપલ!
Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
ગરુડ પુરાણના આ 5 નિયમો મુશ્કેલીઓથી બચાવશે, દરેક કામમાં મળશે સફળતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube