Amogh Lila Prabhu Success Story: મોટિવેશનલ સ્પીકર અને કૃષ્ણ ભક્ત અમોઘ લીલા પ્રભુ હંમેશા તેમના આધ્યાત્મિક સંદેશ અને તેના સંબંધિત વીડિયો માટે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. આધ્યાત્મિકતા અને ભક્તિને લગતા તેમના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે 40 વર્ષીય અમોઘ લીલા પ્રભુએ એન્જિનિયરિંગની નોકરી છોડી કેવી રીતે સંત બન્યા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હથેળીમાં 'H' નું નિશાન ધરાવતા લોકોનું ભાગ્ય આ ઉંમરે લેશે યુ-ટર્ન લે,જીવનમાં લીલાલહેર
ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
ઘરમાં અહીં લગાવો હનુમાનજીનો ફોટો, સમસ્યાઓ દૂર ભાગશે, પ્રગતિ અને સુખના આવશે દહાડા
આ બાળકને એક સમયે આપી હતી ઇડલી વેચવાની સલાહ, આજે કરોડોમાં છે સુપરસ્ટારની કમાણી!


2010માં સાંસારિક જીવન છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો. સારી નોકરી અને વૈભવી લાઇફસ્ટાઇલ છોડીને તેમણે કેવી રીતે ભક્તિનો માર્ગ અપનાવ્યો તેની આખી કહાની કહી છે જે ખૂબ જ ખાસ છે.


Tata Nexon EV ગમતી નથી તો આ Electric SUV જુઓ, 456KM ની મળશે રેંજ, કિંમત બસ આટલી
Ramesh Bhai Oza: કોણ છે રમેશભાઇ ઓઝા, મુકેશ અંબાણી જેમને માને છે પોતાના ગુરૂ
આ 5 યોગ તમારી કુંડળીમાં હશે તો બેડો પાર સમજો, મળશે સત્તા સુખ અને સંપત્તિ


અમોઘ લીલા પ્રભુનું સાચું નામ શું છે?
દિલ્હીના દ્વારકા સ્થિત ઈસ્કોન મંદિરના વાઈસ ચેરમેન યુથ કાઉન્સેલર અમોઘ લીલા દાસનું અસલી નામ આશિષ અરોરા છે, જેઓ એક સમયે સોફ્ટવેર એન્જિનિયર હતા પરંતુ નોકરી છોડીને સંત બની ગયા હતા. 2010 માં, ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોમાંથી પ્રેરણા લઈને, આશિષ અરોરા અમોઘ લીલા દાસ બન્યા અને 13 વર્ષથી સાત્વિક જીવન જીવી રહ્યા છે.


બિલાડી રસ્તે આડી ઉતરે તો તમે પણ ઉભા રહો છો? જાણો અંધવિશ્વાસ અને વૈજ્ઞાનિક કારણ
ભારતમાં છે એશિયાનું સૌથી અમીર ગામ, બિઝનેસ નહી ખેતીથી બન્યો દરેક પરિવાર કરોડપતિ

જાણો કેવી રીતે સ્ટેચ્યૂમાં ઘોડાના પગથી ખબર પડે છે કે ક્યારે થયું હતું યોદ્ધાનું મોત


કેમ છોડી એન્જિનિયરની નોકરી?
અમોઘ લીલા દાસ એટલે કે આશિષ અરોરા ભક્તિ માર્ગ અપનાવતા પહેલા સોફ્ટવેર એન્જિનિયર હતા. સારો વ્યવસાય અને પગાર છોડીને તે સંત અને બ્રહ્મચારી કેમ બન્યા? આ પ્રશ્ન ઘણા દર્શકો અને તેમને અનુસરતા લોકોના મનમાં રહે છે. આનો જવાબ ખુદ અમોઘ લીલા દાસે એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો.


અમોઘ લીલા દાસે જણાવ્યું કે તેમણે 23 વર્ષ પહેલા એટલે કે 2000માં ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો અને 2010માં બ્રહ્મચર્ય અપનાવ્યું હતું. પહેલા મને લાગતું હતું કે હું ખૂબ પૈસા કમાઈશ અને ગરીબોને મદદ કરીશ, પરંતુ જ્યારે મેં ભગવદ ગીતા વાંચી ત્યારે મને સમજાયું કે લોકો શરીર કરતાં મનથી વધુ પીડાય છે. આ પછી મેં લોકોના વિચારો બદલવાનું નક્કી કર્યું અને સંત બની ગયો.


રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ


અમોઘ લીલા દાસ પોતાને ભગવાન શ્રી કૃષ્ણના ટપાલી ગણાવે છે અને કહે છે કે ગીતાનો ઉપદેશ લોકો સુધી પહોંચાડવો એ મારા માટે ગર્વની વાત છે. અમોઘ લીલા પ્રભુ ભલે 40 વર્ષના હોય પરંતુ તેમનામાં 20 વર્ષના યુવાન જેવી ચપળતા છે. તેનું રહસ્ય તેમનું સાદું જીવન અને ભોજન સંબંધિત નિયમો છે. તેમણે અનેક પ્રસંગોએ કહ્યું કે તે દરરોજ સવારે ફળો ખાય છે અને સાત્વિક ખોરાક ખાય છે.


Shani Vakri: કહેર બનીને તૂટશે શનિની ઉલટી ચાલ! 4 મહિના સુધી સર્તક રહે આ રાશિવાળા લોકો
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં

અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય હૈ' કેમ બોલે છે લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube