Surya Grahan ka Asar: આજે વૈશાખ અમાવસ્યાના રોજ આવતા વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 7 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે. આ ગ્રહણ બપોરે 12:29 સુધી ચાલશે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને તેનો સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. પરંતુ સૂર્યગ્રહણના દિવસે જે શુભ યોગ બની રહ્યો છે તે કેટલાક લોકોના ભાગ્યને તેજ કરશે. આજે સૂર્યગ્રહણના દિવસે સર્વાર્થ સિદ્ધિ અને પ્રીતિ જેવા શુભ યોગ બની રહ્યા છે. કઈ રાશિ પર સૂર્યગ્રહણનો શુભ પ્રભાવ પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુનઃ
મિથુન રાશિના લોકો માટે સૂર્યગ્રહણ શુભ રહેશે. આ લોકોને કામમાં ફાયદો થશે. તમારા કામની પ્રશંસા થશે. માન-સન્માન વધશે. અટકેલા ધન પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારા કામને ઓળખ મળશે. પ્રગતિ મળશે.

રાશિફળ 20 એપ્રિલ: આ રાશિના લોકો થઇ જાય સાવધાન, થઇ શકે છે આર્થિક નુકસાન
Buying Property: ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું? જાણી લો તમારા ફાયદાનું ગણિત
કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી? જાણી લો કઈ ખરીદવાથી તમને મળશે અધધ... વળતર


કર્કઃ
સૂર્યગ્રહણની અસર શુભ રહેશે. કરિયરમાં ઉન્નતિ થશે. પારિવારિક જીવન સારું રહેશે. તમારા પરિવાર અને નજીકના લોકો સાથેના સંબંધો વધુ સારા રહેશે. વ્યક્તિત્વનો પ્રભાવ વધતો રહેશે. વિદેશ જઈ શકે છે. નવા સંપર્કો લાભ આપશે.
 
સિંહ:
સૂર્ય ગ્રહણ સિંહ રાશિના લોકો માટે સુખદ પરિણામ આપશે. એકાગ્રતા વધશે, જેના કારણે તમારું પ્રદર્શન સુધરશે. નોકરી-ધંધામાં પ્રગતિ થશે. આવકમાં વધારો થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમને મોટું પદ, પ્રતિષ્ઠા મળી શકે છે. પ્રગતિના નવા રસ્તા ખુલશે. ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે. તમે સકારાત્મકતાથી ભરપૂર રહેશો.


ઓનલાઈન હોટલનું બુકિંગ કરાવો છો તો રહેજો સાવચેત, હોટલ બુક નહીં થાય અને રૂપિયા જશે
Love Story : એક લંગડી મરઘીના પ્રેમમાં પાગલ કૂકડો, એ દૂર થાય તો ધમપછાડા કરે છે મજનુ!
'Insta Jockey' તરીકે કરી હતી શરૂઆત, આજે લોકોના દિલ પર રાજ કરે છે આ છોકરી


ધન:
સૂર્ય ગ્રહણ ધનુ રાશિના લોકોને પ્રમોશન આપી શકે છે. તમને ટીમ લીડરની જવાબદારી મળી શકે છે. પગારમાં વધારો થવાની સંભાવના છે. વેપારમાં નફો વધશે. નવી ડીલ થઈ શકે છે. સરકારી યોજનાઓનો લાભ મળશે. આર્થિક લાભ થશે.


કુંભ:
કુંભ રાશિના લોકો માટે સૂર્યગ્રહણ શુભ રહેશે. પરિવારમાં ખુશીઓ આવશે. તીર્થયાત્રા પર જઈ શકો છો. શારીરિક સમસ્યાઓથી રાહત મળશે. મહેનતનું ફળ તમને મળશે. લવ લાઈફ સારી રહેશે.


Beauty Parlour માં મહિલા પાસે મસાજ કરાવતો હતો પતિ, અચાનક પહોંચી ગઇ પત્ની, પછી જે થયુ
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત નથી મનાવવા દેતું હનીમૂન
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube