Mahashivratri Special : છાયા સોમેશ્વર મંદિરના શિવલિંગ સાથે એવું છુપાયું છે રહસ્ય જેની સામે વિજ્ઞાન પણ લાચાર
Temple Tourism: આજે આપણે વાત કરી રહ્યા છે છાયા સોમેશ્વર મંદિરના એ રહસ્યોની જેને આજ સુધી કોઇ ઉકેલી નથી શક્યું. હૈદરાબાદના માત્ર 100 કિલોમીટર દૂર , તેલંગાણાના નાલકુંડા જિલ્લામાં સ્થિત છાયા સોમેશ્વર મંદિર છે.
Chaya Someshwaralayam: આજે વાત કરીશું એ એવા મંદિર વિશે. જ્યાં સ્થાપિત શિવલિંગ પાસે એક પ઼ડછાયો નજર આવે છે જ્યારે આ શિવલિંગ મંદિરની અંદર સ્થાપિત છે અને ત્યાં સૂરજના કિરણો અંદર પ્રવેશ નથી કરી શકતા પરંતુ જે પડછાયો નજર આવે છે તેવી કોઇ પણ વસ્તુ મંદિરની અંદર મોજુદ નથી. જ્યારે આ મંદિર માટે વૈજ્ઞાનિકોને માલૂમ પડયું તો તેઓ તેના પર શોધ કરવા માટે પહોંચ્યા પણ કઇ હાથ ન લાગ્યું તે એ વિચારવા પર મજબૂર હતા કે આ મંદિર સીધી રીતે વિજ્ઞાનને પડકાર આપે છે.
આજે આપણે વાત કરી રહ્યા છે છાયા સોમેશ્વર મંદિરના એ રહસ્યોની જેને આજ સુધી કોઇ ઉકેલી નથી શક્યું. હૈદરાબાદના માત્ર 100 કિલોમીટર દૂર , તેલંગાણાના નાલકુંડા જિલ્લામાં સ્થિત છાયા સોમેશ્વર મંદિર છે. તેની વિશેષતા એ છે કે દિવસભર આ મંદિરના શિવલિંગ પર એક સ્તંભનો છાંયડો પડતો રહે છે. પરંતુ તે પડછાયો કેવી રીતે પડે છે તે આજ સુધી કોઇ જાણી નથી શક્યું. આશ્ચર્ય એ છે કે શિવલિંગ પર જે સ્તંભનો પડછાયો પડે છે તે સ્તંભ શિવલિંગ અને સૂર્યની વચ્ચે નથી મંદિરના ગર્ભગૃહ પર કોઇ સ્તંભ છે જ નહિ જેની છાયા શિવલિંગ પર પડે, નિશ્ચિત રૂપથી મંદિરની બહાર જે સ્તંભ છે તેની જ ડિઝાઇન અને સ્થાન કઇક એવી રીતે બનાવવામાં આવ્યા છે તે સ્તંભોની પોતાનો પડછાયો પણ નથી.
આ પણ વાંચો: ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો: કોણ હતી પૃથ્વી પરની સૌ પ્રથમ દુલ્હન, કેવી રીતે શરૂ થઈ લગ્નની પરંપરા?
આ રહસ્ય આજ સુધી સુલઝાયું નથી , આ મંદિરના તમામ સ્તંભો પર રામાયણ , મહાભારતના ચિત્રોનું અંકન કરવામાં આવ્યું છે અને તેમાંથી એક રહસ્યમયી સ્તંભ એવો છે જેનો પડછાયો શિવલિંગ પર પડે છે. કેટલાય વૈજ્ઞાનિકોએ તેને સુલઝાવવાનો પ્રયાસ પણ કર્યો છે. તેમના અનુસાર આ કોઇ ચમત્કારનું પરિણામ નથી આ વિજ્ઞાનના એક સિદ્ધાંત પર આધારિત છે તેને કહેવાય છે ડિફ્રેક્શન ઓફ લાઇફ.
આ પણ વાંચો: Mahashivratri 2023: બજારમાંથી તાજા અને મીઠા શક્કરિયાં ખરીદવાની આ છે અદ્ભુત Tips
આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક
આ પણ વાંચો: ઉલટી ગંગા: સુરતમાં જમાઇની જાન લઇને સસરા પહોંચ્યા, જેઠ બન્યો કન્યાનો ભાઇ
આ સિદ્ધાંત કહે છે કે જો પ્રકાશના માર્ગમાં કોઇ અવરોધ આવે તો પ્રકાશની કિરણો એ અવરોધથી ટકરાઇને રસ્તો બદલી લે છે પરંતુ તે માત્ર રહસ્યની થિયરી છે. પરંતુ કોઇ પણ નિશ્ચિત રૂપથી નથી કહી શક્યું કે કયો સ્તંભ છે જેનો પડછાયો પડે છે. મજાની વાત તો એ છે કે જો વિજ્ઞાન પોતાને પ્રાચીન કાળના વિજ્ઞાનથી ઉચિત માને છે તો ડિફ્રેક્શન ઓફ લાઇટ સિદ્ધાંત 700 વર્ષ પહેલા કેવી રીતે શોધવામાં આવ્યો હશે. જ્યારે આ સિદ્ધાંત થોડા સમય પહેલાં જ શોધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર
મતલબ છાયા સોમેશ્વર મંદિરના નિર્માણના 700 વર્ષ પછી. ધર્મ એમ કહે છે કે છાયા માતા પાર્વતીની છે. જે ભગવાન શિવ પર છાયા બની તેમને સુકુન આપે છે પરંતુ વિજ્ઞાન તેને ડિફ્રેક્શન ઓફ લાઇટના સિદ્ધાંત સાથે જુએ છે.
આ પણ વાંચો: શું તમે પણ સપનામાં માણ્યું છે તમારા ક્રશ સાથે સેક્સ, તો આ જરૂરથી વાંચજો
આ પણ વાંચો: અમરફળ છે કે પોષકતત્વો અને વિટામીનોનો ખજાનો, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: નાકમાં આંગળી નાખવાની આદત હોય તો સુધારી દેજો, રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube