Dhan Labh Durva Upay: હિન્દુ ધર્મમાં દુર્વાને પૂજનીય માનવામાં આવે છે. ખાસ કરીને ભગવાન ગણેશની પૂજામાં દોરવાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે. બુધવારના દિવસે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો દુર્વાનો ઉપયોગ કરી શકાય છે. ગણપતિજીને ઝડપથી પ્રસન્ન કરવા હોય તો દુર્વાના કેટલાક ચમત્કારિક અને અચૂક ઉપાય કરી શકાય છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશની સમર્પિત હોય છે તેથી આ દિવસે દુર્વાના આ ઉપાયો કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં ધનની અને સુખ સમૃદ્ધિની ખામી રહેતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Year Ender 2023: આ વર્ષે વનડેમાં આ 10 ખેલાડીઓનો રહ્યો દબદબો, ટોપ-3 માં તમામ ભારતીય
આવી હોઇ શકે છે આ વર્ષની બેસ્ટ વનડે ટીમ, ભારતના 5 ખેલાડીઓને મળી શકે છે 11 માં સ્થાન


નોકરી માટે
જો કોઈ વ્યક્તિ પોતાની નોકરી માટે દોડધામ કરે છે અને મહેનત કર્યા પછી પણ નોકરી મળતી નથી તો બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. આમ કરવાથી નોકરીના યોગ તુરંત સર્જાય છે. 


Money Tips: Rs 786 નો અનોખો જાદૂ, તમને કરોડપતિ બનતા કોઇ નહી રોકી શકે


લગ્નમાં આવતી બાધા દૂર કરવા
જો કોઈ વ્યક્તિના લગ્ન નક્કી થવામાં વારંવાર સમસ્યા આવતી હોય તો બુધવારના દિવસે ગણેશજીને સિંદૂર ચડાવી અને દુર્વા અર્પણ કરી લગ્નની બાધા દૂર થાય તે માટે પ્રાર્થના કરવી. 


તમારું પણ છે ડીમેટ એકાઉન્ટ તો 31 ડિસેમ્બર સુધી જરૂર પતાવી દો આ કામ, નહીંતર...
આધાર કાર્ડ પર આવ્યું મોટું અપડેટ, 14 ડિસેમ્બર સુધી કરાવી લો આ કામ નહીંતર પસ્તાશો


બુધ ગ્રહની મજબૂતી માટે
જો કોઈ વ્યક્તિની કુંડલીમાં બુધ ગ્રહ નબળો હોય તો બુધવારના દિવસે બ્રાહ્મણને લીલા રંગના અનાજનું દાન કરવું. 


Railway Recruitment 2023: રેલવેમાં થશે 3000 થી વધુ ભરતીઓ, આ ઉમેદવારો કરી શકશે એપ્લાય
આ સ્ટારકિડની પહેલી સેલરી હતી 100 રૂ,ડેબ્યૂ ફિલ્મ બાદ આવ્યા હતા લગ્નના 30,000 પ્રપોઝલ


ધન પ્રાપ્તિ માટે
બુધવારના દિવસે ગણેશજીને 11 અથવા તો 21 દુવાની ગાંઠ ચડાવવી. તેનાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન લાભની તક સર્જાય છે.


તો કદાચ સારા અલી ખાનની માતા ક્રિકેટરની પત્ની બની હોત, લગ્ન પહેલાં જ તૂટ્યા સંબંધો
આવી હોઇ શકે છે આ વર્ષની બેસ્ટ વનડે ટીમ, ભારતના 5 ખેલાડીઓને મળી શકે છે 11 માં સ્થાન


કાર્યમાં સફળતા માટે
ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પણ કાર્યમાં સફળતા મળતી નથી તેવામાં બુધવારના દિવસે ગાયને ગોળ અને સૂકા ધાણા ખવડાવવા જોઈએ. 


માત્ર કુંભ જ દેખાય છે નાગા સાધુઓ, ક્યાંથી આવે છે અને ક્યાં જતા રહે છે આ તપસ્વીઓ
કાચબાની વિંટી પહેરતી વખતે ભૂલથી પણ ના કરશો આ ભૂલ, નહીંતર બની જશો રાજામાંથી રંક!


સંબંધોમાં સુધારા માટે
જો ઘરમાં કોઈ વ્યક્તિ વચ્ચે કલેશ થતો હોય તો ગણપતિને બુધવારે 21 બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ ત્યાર પછી આ પ્રસાદ પરિવારના લોકોને ખવડાવવો.


જો તમને પણ સોનું પહેરવાનો શોખ હોય તો જરૂર વાંચજો, મોટા નુકસાનથી બચી જશો
શિયાળામાં શરદી-ખાંસીથી બચવું હોય તો ખાવ આ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ માટે છે વરદાન


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


પેટની ચરબીને બરફની માફક ઓગાળી નાખશે આ આયુર્વેદિક પાણી, જાણો બીજા ફાયદા
Reduce Belly Fat: આ 5 રીતે કરો લસણનું સેવન, ઉતરી જશે પેટની વધારાની ચરબી