ઈન્સ્ટાગ્રામઃ એક પોસ્ટ કરવાથી વિરાટ કોહલીને મળે છે 88 લાખ રૂપિયા
ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવાથી સેલેબ્રિટીઓને કરોડો રૂપિયાની આવક થાય છે.
સોશિયલ મીડિયા સાઇડ ઈન્સ્ટાગ્રામ પર તમે હંમેશા સેલેબ્રિટીની તસ્વીરો જોતા હશે. પરંતુ તમે શું જાણો છો કે તમારા પસંદગીના સ્ટાર એક પોસ્ટથી કેટલી કમાણી કરી રહ્યાં છે? જાણી લો, દરેક પોસ્ટથી લાખો-કરોડો રૂપિયા. આવો જાણીએ કેટલાક સેલેબ્રિટીની ઈન્સ્ટાગ્રામથી થનારી આવક......
ઈન્સ્ટાગ્રામ હેન્ડલઃ @Virat.Kohli, કોણ છે- ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન, ફોલોઅર્સ- 2.41 કરોડ, કમાણી- પ્રતિ પોસ્ટ 120,000 ડોલર (આશરે 88 લાખ રૂપિયા)
[[{"fid":"186383","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ઈન્સ્ટાગ્રામ હેન્ડલઃ @cristiano, કોણ છે- પોર્ટુગલનો દિગ્ગજ ફુટબોલ ખેલાડી, ફોલોઅર્સ- 14.2 કરોડ, આવક- 750,000 ડોલર (5 કરોડ 55 લાખ રૂપિયા) પ્રતિ પોસ્ટ.
[[{"fid":"186385","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ઈન્સ્ટાગ્રામ હેન્ડલઃ @neymarjr, કોણ છે- બ્રાઝીલનો ફુટબોલર, ફોલોઅર્સ- 10.2 કરોડ, આવક 600000 ડોલર (4.44 કરોડ રૂપિયા) પ્રતિ પોસ્ટ.
[[{"fid":"186386","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ઈન્સ્ટાગ્રામ હેન્ડલઃ @thenotoriousmma, કોણ છે- માર્શલ આર્ટનો ખેલાડી અને બોક્સર, ફોલોઅર્સ- 2.61 કરોડ, આવક- 125,000 ડોલક (આશરે 92 લાખ રૂપિયા) પ્રતિ પોસ્ટ.
[[{"fid":"186389","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
ઈન્સ્ટાગ્રામ હેન્ડલ- @gordongram, કોણ છે- પ્રખ્યાત બ્રિટીશ શેફ, ફોલોઅર્સ- 48 લાખ, આવક- પ્રતિ પોસ્ટ 5500 ડોલર (આશરે ચાર લાખ રૂપિયા).
[[{"fid":"186390","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]