નવી દિલ્હીઃ IPL 2021ની ફાઈનલના 2 દિવસ બાદ ICC T20 વર્લ્ડ કપ શરૂ થશે. ત્યારે, ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ દરમ્યાન દુબઈની હોટલ 'Th8 PALM'માં રોકાઈ શકે છે. મહત્વનું છે કે, હાલ ચૈન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ આ હોટલમાં રોકાયા છે. ન્યુઝ એજન્સી ANIના તરફથી મળતી માહિતી મુજબ હજુ હોટલ મામલે છેલ્લા નિર્ણય નથી લેવાયો, પણ BCCIની નજર આ હોટલ પર છે. ભારતીય ટીમનો કોચિંગ સ્ટાફ 2 ઓક્ટોબરે અહીં પહોંચી જશે અને 6 દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ પતાવશે. PALM JUMEIRAH આઈલેન્ડ પર આવેલી આ હોટલમાંથી સમુદ્રનો સુંદર વ્યૂ મળે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Anupama ની પાર્ટીની તસવીરો થઈ ગઈ લીક! બધાને ઉલ્લુ બનાવીને Anupama-Vanraj એકબીજાને ચોંટીને શું કરે છે જુઓ


હોટલ:
આ હોટલમાં 162 રુમ અને લક્ઝરી શૂટ્સ છે. અહીં આવતા મહેમાનોને ટોપ ક્લાસ સુવિધા આપવામાં આવે છે. જેમાં, ઈમફિનિટી પૂલ, વૉટર સ્પોર્ટ્સ, સિગ્નેચર બેંચફ્રન્ટ રેસ્ટોરેન્ટ, VIP ક્બાના અને આઉટડોર એન્ટરટેનમેન્ટ એરિયા સામેલ છે.


રુમ:
હોટલના તમામ રુમ ખુબ જ આલિશાન છે. તમામ રુમની બારીઓ ગ્લાસ પેનલની લગાવાઈ છે. જેથી અહીં રહેનારા મહેમાનો બહારનો નજારો જોઈ શકે. એક દિવસ માટે આ રુમના 30 હજાર રૂપિયા ભાડું છે.

રેસ્ટોરેન્ટ:
'Th8 PALM' હોટલમાં ઘણા બધા રેસ્ટોરેન્ટ્સ છે. જેમાં, અલગ-અલગ ક્યુઝીનની લોકો મઝા લઈ શકે છે.


હોટલની બહારનો નજારો:
ચૈન્નઈ સુપર કિંગ્સના ખેલાડી સુરેશ રૈનાએ હાલમાં આ હોટલની બાલકનીમાંથી ફોટો પાડીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોરીમાં મુક્યા હતા. 


જિમ:
આ હોટલના મહેમાનોની ફિટનેસનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વર્કઆઉટ માટે આ હોટલમાં ખુબ જ મોટું જિમ છે.

Video Call રીસીવ કરતા જ યુવતી થઈ જાય છે નગ્ન! જોઈને ભલભલા ભૂલી જાય છે ભાન, તમે ચેતજો નહીં તો લૂંટાઈ જશે તમારી ઈજ્જત!


'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!


અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?


DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube