નવા ફોર્મેટમાં અમેરિકામાં રમાશે T20 World Cup, ફરી એકવાર IND vs PAK આમને-સામને
IND vs PAK: આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત થનારા T20 વર્લ્ડ કપ (T20 World Cup-2024)નું સત્તાવાર શેડ્યૂલ હજી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત અને કમાન વચ્ચે આ ICC ટૂર્નામેન્ટનો મુકાબલો 9 જૂને રમાશે.
India vs Pakistan, T20 World Cup Schedule : T20 વર્લ્ડ કપ (T20 World Cup-2024) આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવનાર છે. આ ICC ટૂર્નામેન્ટનું સત્તાવાર શેડ્યૂલ હજી જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત અને કટ્ટર હરીફ પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ 9 જૂને રમાશે.
ધોનીના 'દોસ્તાર' કરી ગયા દાવ, કરોડોનો ચૂનો ચોપડ્યો, નોંધાવ્યો Criminal Case
કોરોનાનો ખતરો ફક્ત શ્વાસ સુધી સિમિત નથી, મહિનાઓ બાદ મગજને પણ પહોંચે છે નુકસાન!
4 જૂનથી શરૂ થશે T20 વર્લ્ડ કપ
ભારતને જૂનમાં યોજાનાર ટી20 વર્લ્ડકપ માટે ગ્રુપ-એ માં પાકિસ્તાન, યજમાન અમેરિકા, આયર્લેન્ડ અને કેનેડા સાથે રાખવામાં આવ્યું છે. આ ICC T20 ક્રિકેટ ટુર્નામેન્ટ 4 જૂનથી શરૂ થશે, જેની ફાઈનલ 30 જૂને યોજાશે. વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ અને ઓમાન સાથે ગ્રુપ બીમાં છે.
અંબાણીને પછાડી અદાણી બન્યા એશિયાના નંબર વન ધનપતિ, હવે આટલી સંપત્તિના છે માલિક
Raw Carrot: હલવાથી કહો ના, ખાવ કાચા ગાજર, સ્વાસ્થ્યને થશે 5 જોરદાર ફાયદા
ન્યૂયોર્કમાં ભારત-પાક મેચ યોજાશે!
'ધ ટેલિગ્રાફ'ના અહેવાલ મુજબ ગ્રુપ Aની તમામ મેચો અમેરિકામાં રમાશે. દરેકની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર છે. રિપોર્ટ અનુસાર, આ મેચ ન્યૂયોર્કના આઈઝનહોવર પાર્કમાં રમાશે. ભારત પોતાના અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે, જ્યારે 2007ની ચેમ્પિયન ટીમ 9 જૂને પાકિસ્તાન સામે ટકરાશે. છેલ્લી વખત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે T20 વર્લ્ડ કપ-2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી.
જાન્યુઆરીમાં આ દિવસે બનશે ગજકેસરી યોગ, આ 3 રાશિવાળાઓ છાપશે નોટો, થશે ધનવર્ષા
RERA Order: ઘટી જશે ફ્લેટની કિંમત? RERA નો કાર્પેટ એરિયા પર એપાર્ટમેન્ટ વેચવાનો આદેશ
આ હશે T20 વર્લ્ડ કપનું ફોર્મેટ!
રિપોર્ટ અનુસાર, T20 વર્લ્ડ કપના પ્રારંભિક રાઉન્ડ માટે તમામ 20 ટીમોને 5-5ના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોપ-2 ટીમ સુપર 8 એટલે કે બીજા તબક્કામાં આગળ વધશે. ત્યારબાદ આઠ ટીમોને 4-4ના બે પૂલમાં વહેંચવામાં આવશે. સુપર-8 માટેનો ડ્રો અગાઉથી જાહેર કરવામાં આવશે અને ટીમોને તેમના પ્રી-ટૂર્નામેન્ટ રેન્કિંગ અનુસાર જૂથો આપવામાં આવશે.
Ration Card માં આરામથે ઉમેરો તમારું બાળકનું નામ, જાણી લો તેની Online પ્રોસેસ
WhatsApp Call ને રેકોર્ડ કરવાની રીત, ઘણા લોકો જાણતા નથી આ Trick
ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, અમેરિકા
ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ સી: ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ ડી: દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ
સુકન્યા સમૃદ્ધિ બાદ GPF વ્યાજ દરની જાહેરાત, સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત
ઠંડીમાં દૂધ સાથે આ વસ્તુઓને ખાશો તો શરીરને મળશે બમણી તાકાત, દૂર રહેશે બિમારીઓ