દુબઈઃ આઈપીએલ 2020ની સમાપ્તિ થઈ ગઈ છે. આ સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન કેએલ રાહુલે ઓરેન્જ કેપ તો દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ પર્પલ કેપ જીતી છે. સીઝનમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન કેએલ રાહુલે આ સીઝનમાં સૌથી વધુ (670) રન બનાવ્યા છે. તો રબાડાએ સૌથી વધુ 29 વિકેટ ઝડપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલ-2020માં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્મસેન
કેએલ રાહુલ મેચ 14, રન 670
શિખર ધવન મેચ 17, રન 618
ડેવિડ વોર્નર મેચ 16, રન 548
ક્વિન્ટન ડિ કોક મેચ 16, રન 503
ઈશાન કિશન, મેચ 14, રન


IPL 2020 Final: દિલ્હીનું સપનું રોળાયું, મુંબઈ ઈન્ડિયન્સ રેકોર્ડ પાંચમી વખત બન્યું ચેમ્પિયન


સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર
કગિસો રબાડા- 17 મેચ, 30 વિકેટ
જસપ્રીત બુમરાહ, 15 મેચ, 27 વિકે
ટ્રેન્ટ બોલ્ટ, 15 મેચ, 25 વિકે
યુજવેન્દ્ર ચહલ 15 મેચ, 21 વિકેટ
રાશિદ ખાન 16 મેચ, 20 વિકેટ


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર