Social Media Users: અર્જુન તેંડુલકરે આઈપીએલ 2023માં અત્યાર સુધી ઘણા પ્રભાવિત કર્યા છે. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે ડેબ્યૂ કરતી વખતે અર્જુને અત્યાર સુધી ચાર મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 9.36ની ઈકોનોમી સાથે રન આપ્યા છે. જોકે, અત્યારે અર્જુન તેની બોલિંગને કારણે નહીં પરંતુ અલગ-અલગ કારણોસર લાઇમલાઇટમાં છે. અર્જુનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેચરલ છોકરાઓને ખાલી કરાવ્યો ફ્લેટ, મકાન માલિકે અંદર જોઇને જોયું ઉડી ગયા હોશ
જાણો કેવી હોય છે રેલવેમાં વેઈટિંગ સિસ્ટમ, કઈ ટિકિટ સૌથી પહેલા થશે કન્ફર્મ?
Car Tips: પંચર થયા વગર જ ટાયરમાંથી નિકળે છે હવા? જાણો શું છે તેનું કારણ


અર્જુને મેદાનમાં ગંદું કામ કર્યું
IPLમાં અત્યાર સુધી અમે ખેલાડીઓની કેટલીક એવી હરકત સામે આવી છે જેને જોઈને બધા દંગ રહી ગયા. તો બીજી તરફ હવે સોશિયલ મીડિયા પર 9 સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કંઈક અજીબ કરતો જોવા મળ્યો હતો. જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે એક મહાન ખેલાડીનો દીકરો આવું કૃત્ય કરી રહ્યો છે. જોકે, વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અર્જુન પહેલા તેના નાકની અંદર પોતાની આંગળીઓ નાખે છે અને પછી તે તરત જ તેના મોઢામાં આંગળી નાખે છે. જો કે, ક્રિકેટના મેદાનમાં આપણને આ કૃત્ય ઘણી વખત જોવા મળે છે. જોકે ZEE 24 Kalak આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. 


Gut Cleaning Tips: પેટ સાફ કરવા માટે આ ટિપ્સ અજમાવો, ઘણી બીમારીઓ થઈ જશે દૂર
આ છે દુનિયાના 5 દેશ : જ્યાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, મફતમાં મળશે ઘર અને કાર
મે મહિનામાં ફરવા માટે ભારતના Top Ten સ્થળો, ગરમીમાં મળશે ટાઢક

વીડિયોમાં અર્જુન એવું કંઈક કરી રહ્યો છે જે રીતે કોઈ નાનું બાળક કરી રહ્યું છે. મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ફેન્સ તેની બાલિશ હરકત પર ખૂબ એન્જોય કરી રહ્યા છે. તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક ફેન્સએ લખ્યું કે કદાચ અર્જુનને ભૂખ લાગી છે, તો બીજી તરફ કેટલાકે લખ્યું કે વધુ ભાઈઓ! સ્વાદ લાગી ગયો..


ચાલતી ઓટોમાં ડ્રાઈવરે ચપટીમાં બદલી દીધું ટાયર, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
GF બોયફ્રેન્ડના પિતાને લઈને ભાગી, બાપની ઉંમરના વ્યક્તિ સાથે વિતાવ્યા 365 દિવસ
40 છોકરીઓનો એક જ પતિ! નામ છે 'રૂપચંદ'! એના નામના ચાલે છે સિક્કા, રસપ્રદ છે સ્ટોરી


મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝન અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. ટીમે અત્યાર સુધી સાત મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી છે. આ સાથે જ ટીમને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈની આગામી મેચ 30 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.


આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube