IPL માં ઈતિહાસ રચી આ બોલરે વર્લ્ડ ક્રિકેટમાં મચાવ્યો હડકંપ, હારેલી મેચ પણ જીતાડી શકે છે આ ખેલાડી!
Chahal Record: ભારત અને રાજસ્થાન રોયલ્સના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે IPLમાં ઈતિહાસ રચ્યો છે. યુઝવેન્દ્ર ચહલે અચાનક આઈપીએલમાં પોતાના એક સુપર રેકોર્ડથી વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે. વાસ્તવમાં, યુઝવેન્દ્ર ચહલે મહાન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને પાછળ છોડી IPLમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે.
Chahal Record: ભારત અને રાજસ્થાન રોયલ્સના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે IPLમાં ઈતિહાસ રચ્યો છે. યુઝવેન્દ્ર ચહલે અચાનક આઈપીએલમાં પોતાના એક સુપર રેકોર્ડથી વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે. વાસ્તવમાં, યુઝવેન્દ્ર ચહલે મહાન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને પાછળ છોડી IPLમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. યુઝવેન્દ્ર ચહલ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. યુઝવેન્દ્ર ચહલે રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી આઈપીએલ મેચમાં 4 વિકેટ લઈને આ ઐતિહાસિક કારનામું કર્યું છે.
આ પણ ખાસ વાંચોઃ Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ
આ પણ ખાસ વાંચોઃ Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?
આ પણ ખાસ વાંચોઃ એક કરતા વધારે બેંક ખાતા ધરાવતા ગ્રાહકો સાવધાન! આ નિયમ નહીં ખબર હોય તો ધંધે લાગશો
ભારત માટે હુકમનું પત્તુ સાબિત થઈ શકે છે આ ખેલાડી. આ ખેલાડી એટલો ખતરનાક છેકે, એક સમયે હાથમાંથી નીકળી ગયેલી બાજી કે પછી એમ કહો કે સાવ હાર નક્કી જ લાગતી હોય એવી મેચ પણ પોતાની શાનદાર રમતથી જીતાડી શકે છે. ચોગ્ગા છગ્ગા ફટકારતા વિરોધી ટીમના ખુંખાર બેટર્સને પણ ક્રિસ પર ગરબા ગવડાવીને આઉટ કરવાનો આ ખેલાડીમાં દમ છે.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
યુઝવેન્દ્ર ચહલે આઈપીએલમાં ઈતિહાસ રચ્યો છે:
રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી આઈપીએલ મેચમાં યુઝવેન્દ્ર ચહલ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ 4 વિકેટ લેનાર બોલર બની ગયો છે. યુઝવેન્દ્ર ચહલે મહાન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનો આઈપીએલમાં 183 વિકેટનો રેકોર્ડ તોડી નાખ્યો અને ઓછી મેચોમાં આઈપીએલની 183 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો. યુઝવેન્દ્ર ચહલે IPLની 142 મેચમાં 183 વિકેટ લીધી છે. વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ 161 મેચમાં 183 વિકેટ લીધી હતી. હવે યુઝવેન્દ્ર ચહલ IPLમાં 183 વિકેટ સાથે ટોપ પર છે. યુઝવેન્દ્ર ચહલ પછી ડ્વેન બ્રાવો 183 વિકેટ સાથે બીજા ક્રમે છે. અન્ય એક ભારતીય લેગ સ્પિનર પીયૂષ ચાવલા 174 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.
આ પણ ખાસ વાંચોઃ અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ આ પણ ખાસ વાંચોઃ 12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર! આ પણ ખાસ વાંચોઃ Moonstone: આ ચમત્કારિક પથ્થર બદલી નાંખશે તમારી લાઈફ! તમે બોલશો અને વેચાશે બોર...
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર:
1. યુઝવેન્દ્ર ચહલ (ભારત) - 183 વિકેટ
2. ડ્વેન બ્રાવો (વેસ્ટ ઈન્ડિઝ) - 183 વિકેટ
3. પિયુષ ચાવલા (ભારત) - 174 વિકેટ
4. અમિત મિશ્રા (ભારત) - 172 વિકેટ
5. રવિચંદ્રન અશ્વિન (ભારત) - 171 વિકેટ
ટોપ-5 બોલરોમાં 4 ભારતીય સ્પિન બોલરોનો સમાવેશ:
યુઝવેન્દ્ર ચહલે IPLમાં રમાયેલી 142 મેચોમાં 7.65ના ઈકોનોમી રેટ અને 16.94ના સ્ટ્રાઈક રેટ સાથે 183 વિકેટ લીધી છે. IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે 4 ભારતીય સ્પિન બોલરો ટોપ-5 બોલરોમાં સામેલ છે. રવિવારે યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાનનો સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 4 ઓવરમાં 29 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે, તે ડ્વેન બ્રાવોની સાથે IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની યાદીમાં ટોચ પર આવી ગયો. બંનેની આ લીગમાં 183 વિકેટ છે.
આ પણ ખાસ વાંચોઃ લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ આ પણ ખાસ વાંચોઃ કાયદાની વાત! નહી ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો આ પણ ખાસ વાંચોઃ ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ! આ પણ ખાસ વાંચોઃ મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!