Robin Minz Father: ભારતના આદિવાસી ક્ષેત્રમાંથી આવનાર રોબિન મિંજને આઇપીએલ 2024 માં ગુજરાત ટાઇટન્સે પોતાના સ્ક્વોડ સાથે જોડ્યો. તેને 3.60 કરોડ રૂપિયામાં ગુજરાતે ટીમમાં સામેલ કર્યો. તેમના પિતા ફ્રાંસિસ જેવિયર મિંજ રાંચી એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. ઇગ્લેંડ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ રમી રહેલી ટીમ ઇન્ડીયા જ્યારે રાંચી એરપોર્ટથી બહાર નિકળી તો રિબિન મિંજના પિતાએ આશા વ્યક્ત કરતાં કહ્યું કે એક દિવસ તેમનો પુત્ર રોબિન પણ ટીમનો ભાગ બનશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં લગાવવામાં આવશે લંડન આઇ કરતાં પણ મોટો ઝૂલો 'Gift Eye', જાણો કેટલી હશે ઉંચાઇ
Recruitment 2024: રૂપિયાના ઢગલા પર બેસીને કરો કામ, 3000 પદો માટે ભરતીનું નોટિફિકેશન


ભારતીય ક્રિકેટરને જોયા તો... 
જોકે, રોબિન મિંજના પિતા રાંચી એરપોર્ટ પર જ સિક્યોરિટી ગાર્ડ છે. તે બિરસા મુંડા ઈન્ટરનેશનલ એરપોર્ટ રાંચીના અરાઈવલ હોલના એક્ઝિટ પર રહે છે. તેમણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને રાંચીમાં યોજાનારી ટેસ્ટ મેચ માટે બહાર આવતા જોયા. મીડિયા સાથે વાત કરતાં રોબિનના પિતાએ કહ્યું, 'હું એરપોર્ટની બહાર આવતા બધાને જોઉં છું, પરંતુ ભાગ્યે જ કોઈ મારા પર ધ્યાન આપે છે. આવું કેમ થયું? ઘણા લોકોની જેમ હું અહીં માત્ર એક સુરક્ષા ગાર્ડ છું.


IPL 2024: 17 દિવસનું શિડ્યુલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે ધોની-વિરાટની ટીમ
ક્યારે છે મહાશિવરાત્રી, હોળીકા દહન અને ધૂળેટી? જાણો ફાગણ મહિના મુખ્ય વ્રત-તહેવાર


આદિવાસી ક્ષેત્રમાંથી આવે છે રોબિન
રોબિન મિંજનો પરિવાર તેલગાંવ ગામનો છે, જે ઝારખંડના ગુમલા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવે છે. રોબિનના પિતા ફ્રાન્સિસ મિંજ એથ્લેટિક્સમાં હતા અને રમતગમતના કારણે તેમને ભારતીય સેનામાં નોકરી મળી. જ્યારે તે સેનામાં હતા, ત્યારે પરિવાર રાંચી ગયો, જ્યાં ફ્રાન્સિસના પુત્ર રોબિનને ક્રિકેટ રમવાનું ઝનૂન લાગ્યું. મોટા થયા પછી રોબિન એમએસ ધોનીને પોતાનો આદર્શ માનતો હતો. રાંચી અને દેશના તમામ બાળકોની જેમ રોબિન પણ આગામી ધોની બનવા માંગે છે.


ગુજરાતના આ મંદિરમાં ધબકે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો શું છે રહસ્ય
પર્સમાં અચૂક રાખો આ વસ્તું ક્યારે ખૂટશે નહી રૂપિયા, એક ઝાટકે બદલાઇ જશે ભાગ્ય


રસ્તો હજુ પણ લાંબો છે... 
પોતાના પુત્રને એક મોટો આઇપીએલ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ ફ્રાંસિસે કહ્યું કે ભારતને બોલાવવાની વાત છે તો હજુ પણ એક લાંબો રસ્તો પાર કરવાનો છે. રોબિન આઇપીએલ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરનાર પ્રથમ આદિવાસી ક્રિકેટર છે. તેમણે કહ્યું કે 'હજુ શરૂઆત કરી છે. દુનિયાને તેમનું નામ લગભગ નોંધી લીધું છે. રસ્તો હજુ પણ લાંબો છે. પોતાની નોકરી વિશે બોલતાં ફ્રાંસિસે કહ્યું કે આ મારું કામ છે. કન્ફોર્મ કરવાનું કે એરપોર્ટ પારથી નિકળેલો કોઇપણ વ્યક્તિ આઇ કાર્ડ વિના ફરીથી અંદર ન આવે. તમને ખબર નથી કે કોના હાથમાં બંદૂક છે. એક ચૂક અને મારી નોકરી જતી રહેશે. 


વિદેશ જવાનો વિચાર માંડી વાળશો એવા ગુજરાતમાં બનશે સ્માર્ટ વિલેજ, આ સુવિધાઓથી હશે સજ્જ
કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ સુપરફૂડ, બીજા અઢળક છે ફાયદા


હું કરતો રહીશ નોકરી
રોબિનના પિતાએ એ પણ કહ્યું કે મારો પુત્ર આઇપીએલ ક્રિકેટર છે એટલા માટે હું ઢીલ વર્તી ન શકું. ચોક્કસ પરિવારમાં આર્થિક સ્થિતિ ઠીક થઇ છે, પરંતુ તમને ખબર નથી કે જીવ કેવું હશે. મારા ઘણા સાથીઓ મને પૂછે છે કે મારે હવે કામ કરવાની કેમ જરૂર છે. પરંતુ હું તેમને કહું છું કે જ્યાં સુધી મારું કામ કરવાનું મન છે અને હું સ્વસ્થ્ય છું, હું કામ કરીશ. જો મેં મારા માટે કંઇ કમાણી ન કરી તો મને ઉંઘ આવતી નથી. 


એક એવો કૂવો, જે બતાવે છે તમારા મોતની 'તારીખ'! અનેક છે પુરાવા
ભારતમાં 2023 માં PC માર્કેટ રહ્યું ડાઉન, તેમછતાં પણ 5 કંપનીઓનો રહ્યો દબદબો