ODI World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. સતત 10 જીત સાથે વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચેલી ટીમ ઇન્ડિયાને જ્યારે હારનો સામનો કરવો પડ્યો ત્યારે તે મેદાન પર ભાંગી પડેલી દેખાતી હતી.ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના આંસુ રોકી શક્યો ન હતો. રોહિતના આંસુ જોઈને સ્ટેડિયમમાં હાજર તેની પત્ની રિતિકા સજદેહ પણ ભાવુક થઈ ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Life Insurance ના છે ઘણા બેનિફિટ્સ,ઉતાવળે આંબા ન પાકે લાંબા ગાળે મળે છે તગડું રિટર્ન
10 રૂપિયાની શાકભાજીની સામે ફેલ છે માંસ-મટન, જાણો ખાવાની સાચી રીત
Heart Health: શિયાળામાં દરરોજ કરો 5 વસ્તુઓ, લોખંડ જેવું મજબૂત રહેશે દિલ


રિતિકા સજદેહના સ્ટેન્ડમાં ઉભા રહીને રડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેપ્ટન રોહિત શર્મા ફાઇનલમાં હારતાની સાથે જ તેનું માથું ઝુકી ગયું અને તેની આંખોમાં આંસુ જોવા મળ્યા. રિતિકાના ચહેરા પર પતિ અને દેશની હારનું દુ:ખ સ્પષ્ટ દેખાતું હતું. તે એકદમ ઉદાસ દેખાતી હતી. રિતિકાના આ ઈમોશનલ વીડિયોને ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે.


148 દિવસ બાદ જશે શ્રીહરિ, 4 રાશિઓ પર પડશે દ્રષ્ટિ, એક ઝાટકે બનશે કરોડપતિ
Shani Margi 2023: આ 3 રાશિઓ માટે 30 વર્ષની રાહ પૂરી થઈ! રૂપિયા ચુંબકની માફક ખેંચાઇ આવશે


6 વિકેટે જીત્યું ઓસ્ટ્રેલિયા 
ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક 43 ઓવરમાં હાંસલ કર્યો અને જીત મેળવી લીધી. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 6 વિકેટે હરાવ્યું હતું.


Lal Kitab: ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર, અન્ન-ધનની કમી દૂર કરશે લાલ કિતાબનો આ ટોટકો
30 દિવસ સુધી આ રાશિવાળાના જીવનમાં મચાવશે તબાહી, સમજી વિચારી લેજો નિર્ણય