Sania Mirza Shoaib Malik Marriage Break: ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક જાણિતા કપલ્સમાંથી એક છે. સાનિયા અને શોએબની લવ કેમિસ્ટ્રીએ એક સમયે દરેકના દિલ જીતી લીધા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એવા સમાચાર છે કે બંને વચ્ચે બધુ બરોબર ચાલી રહ્યું નથી. સંબંધ તૂટવાના આરે છે. સાનિયા અને શોએબના સંબંધ તૂટવાની ચર્ચાઓ હવે ટેનિસ પ્લેયરના એક સોશિયલ મીડિયા પોસ્ટે પણ હવા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાનિયા મિર્ઝા શોએબ મલિક વચ્ચે આવી તિરાડ!
સાનિયા મિર્ઝાએ તાજેતરમાં જ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો અને પુત્ર ઇઝહાનનો સુંદર ફોટો શેર કરતાં પોસ્ટ લખી હતી. ટેનિસ પ્લેયરે લખ્યું- તે પળ જે મને સૌથી મુશ્કેલ દિવસોમાં લઇ જાય છે. સાનિયાની આ પોસ્ટને જોઇને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તેમની પર્સનલ લાઇફમાં સમસ્યા ચાલી રહી છે. સાનિયાની અન્ય કેટલી સોશિયલ મીડિયા પોસ્ટમાં દર્દ છલકાતું દેખાય છે. 


Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video

આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube