નવી દિલ્હી: ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને સંજના ગણેશન (Sanjana Ganesan) જલદી લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. જોકે બંનેએ અત્યાર સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી અને ના પણ પાડી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જલદી લેશે સાત ફેરા
જાણકારી અનુસાર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને સંજના ગણેશન (Sanjana Ganesan) 14 અથવા 15 માર્ચના રોજ ગોવામાં 7 ફેરા લઇ શકે છે. કોરોના વાયરસના ખતરાને જોતાં ફક્ત નજીકના સંબંધીઓ અને કેટલાક ખાસ મિત્રો વેડિંગ ફંકશનમાં ભાગ લેશે. 


એકદમ ગ્લેમરસ છે સંજના
ક્રિકેટ ફેન્સની વચ્ચે સંજન ગણેશન (Sanjana Ganesan) ખૂબ ફેમસ છે. તે મોટાભાગે કલકત્તા નાઇટરાઇડર્સ (Kolkata Knight Riders) ના સ્પેશિયલ શો 'નાઇટ ક્લબ' (Knight Club) હોસ્ટ કરે છે. આ ઉપરાંત તે સ્ટાર સ્પોર્ટ્સ માટે એન્કરિંગ કરતી જોવા મળે છે. આવો જોઇએ તેમની 10 સુંદર ગ્લેમરસ તસવીરો....