અબુધાબીઃ સનરાઇઝર્સ હૈદરાબાદ  (Sunrisers Hyderabad)ના બેટ્સમેન કેન વિલિયમસન (Kane Williamson)નું કહેવુ છે કે આઈપીએલ ફાઇનલમાં ન પહોંચી શકવુ શરમજનક રહ્યુ પરંતુ ટૂર્નામેન્ટના શરૂઆતી તબક્કામાં ખરાબ પ્રદર્શન બાદ પ્લેઓફમાં પહોંચવુ તેની ટીમ આ વાપસી પર ગર્વ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિલિયમસનનના 67 રન છતાં દિલ્હી કેપિટલ્સે બીજી ક્વોલિફાયરમાં હૈદરાબાદ (Sunrisers Hyderabad)ને 17 રને હરાવી આઈપીએલ (IPL Final)મા જગ્યા બનાવી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર