Watch: જો ક્રિકેટ ન રમતા તો શું કરતા હોત વિરાટ કોહલી? લોકો તેમને કેમ બનાવતા મૂર્ખ
Virat Kohli IPL 2024: વિરાટ કોહલીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે જો ક્રિકેટર ન હોત તો શું કરતા હોત. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.
Virat Kohli IPL 2024: વિરાટ કોહલી (Virat Kohli) દુનિયાના ટોપ ક્રિકેટર્સની યાદીમાં સામેલ છે. તે પોતાના પરર્ફોમન્સના દમ પર ફેન્સના દિલો પર રાજ કરે છે. કોહલી ક્રિકેટ વડે સારી કમાણી કરી લે છે. આ સાથે સાથે તે બિઝનેસ પણ કરે છે. સોશિયલ મીદિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં વિરાટ કોહલી કહે છે કે જો તે ક્રિકેટર ના હોત તો શું કરતા હોત. વિરાટ કોહલી (Virat Kohli) એ કહ્યું કે તે કદાચ બિઝનેસ કરતા હોત. પરંતુ તેમાં નુકસાન થઇ શકતું હતું.
Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!
458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ
જોકે વિરાટ કોહલી (Virat Kohli) ના ઇન્ટરવ્યુંનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં પૂછવામાં આવે છે કે તે તમે ક્રિકેટર ના હોત તો શું કરતા હોત. વિરાટ કોહલી (Virat Kohli) એ કહ્યું કે કંઇક ને કંઇક બિઝનેસ કરતો હોત. ઇમાનદારીથી કહું તો મેં વિચાર્યું જ નથી. બિઝનેસ આવડ તો જ નથી. હવે થોડું થોડું સમજી ગયો. જો ક્રિકેટ વિના બિઝનેસ કરતો હોત તો 200 ટકા મને લોકો મૂર્ખ બનાવી દેતા.
વિચિત્ર રિવાજ: 200 લોકો સામે બાળકો પેદા કરતી હતી રાણીઓ, ચોંકાવનારું છે કારણ
Ferrato Disrupter: 129KM રેંજ...25 પૈસા રનિંગ કોસ્ટ, લોન્ચ થઇ ધાંસૂ ઇલેક્ટ્રિક બાઇક
વિરાટ કોહલી (Virat Kohli) ની આ વીડિયો ક્લિપ પર ઘણા રિએક્શન આપ્યા છે. ફેન્સે ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી છે. ક્રિકેટની સાથે કોહલી બિઝનેસ પણ કરી રહ્યો છે. તેણે ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે કરાર કર્યા છે. આના દ્વારા તેઓ કરોડો રૂપિયા કમાય છે. કોહલી કમાણીના મામલામાં વિશ્વના ટોચના ખેલાડીઓની યાદીમાં આવે છે.
Ferrato Disrupter: 129KM રેંજ...25 પૈસા રનિંગ કોસ્ટ, લોન્ચ થઇ ધાંસૂ ઇલેક્ટ્રિક બાઇક
ભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબા
સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારી
New Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે!