Virat Kohli vs Gautam Gambhir IPL 2023 RCB vs LSG: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં એકવાર ફરીથી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પરસ્પર બાખડતા જોવા મળ્યા. આ મામલો સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ જોવા મળ્યો. મુકાબલામાં બેંગ્લોરે લખનઉને ઘર આંગણે 18 રનથી હરાવી દીધુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચ જીતવા માટે બેંગ્લોરની ટીમે લખનઉને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કે એલ રાહુલના નેતૃત્વવાળી લખનઉની ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મેચ બાદ તમામ ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા. 


6,6,6...સચિન પણ બની ગયો જબરા ફેન, તેંડુલકરે સિક્સર કિંગ ટિમ ડેવિડને લગાડ્યો ગળે, પછી


આ ગુજ્જુ ખેલાડીની કરિયરનો શું હવે અંત નજીક? ખરાબ રીતે વેડફાઈ રહી છે સોનેરી તકો


વિરાટ કે જાડેજા નહીં આ ખેલાડી છે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય! રોહિત શર્માનું મોટું નિવેદન


કોહલી અને ગંભીર વચ્ચે આઈપીએલ 2013 સીઝનમાં પણ ખુબ લડાઈ થઈ હતી. ત્યારે ગૌતમ ગંભીર કેકેઆરના કેપ્ટન હતા. પરંતુ આ વખતે તેઓ લખનઉની ટીમના મેન્ટોર છે. જ્યારે કોહલી બેંગ્લોરની ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube