MS Dhoni Plays Dandiya: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સ્વેગની ચર્ચા હંમેશા થાય છે. વર્ષની સૌથા ચર્ચિત લગ્ન લગ્નના પ્રી વેડિંગ સેરેમનીમાં પત્ની સાક્ષી સાથે માહી જામનગરમાં હાજર છે. રિલાયન્સ ઇંડ્સ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વીરેને મર્ચેંટ અને તેમની પત્ની શૈલા મર્ચેંટની પુત્રી રાધિકા મર્ચેંટના લગ્ન આ વર્ષે જુલાઇમાં થશે. આ પહેલાં પ્રી વેડિંગના કાર્યક્રમ પર બધાની નજર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video: અંદરથી આવો છે લક્ઝરી ટેન્ટ? આ ટેન્ટમાં રોકાયા છે અંબાણી પરિવારના મહેમાન
સામે આવ્યો મુકેશ અંબાણી-નીતા ભાભીનો રોમેન્ટીક ડાન્સ વિડીયો, ક્યૂટ લાગે છે કપલ


મહેન્દ્ર સિંહ ધોની ખૂબ જ શરમાળ અને ઓછું બોલનાર વ્યક્તિ તરીકે ઓળખાય છે પરંતુ મજા કરવાની વાત આવે ત્યારે તે કોઈથી પાછળ નથી. જામનગરમાં આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીના ત્રીજા દિવસે જે વીડિયો સામે આવ્યો છે તે આશ્ચર્યજનક છે. ત્રણ દિવસીય કાર્યક્રમના બીજા દિવસે મહેન્દ્ર સિંહ ધોનીએ અંબાણી પરિવાર સાથે ડાન્સ કર્યો અને પોતાની ખાસ સ્ટાઈલ બતાવી જે પહેલા ક્યારેય જોવા મળી ન હતી.


Anant-Radikha Pre Wedding Bash:ફૂલવાળા ગાઉનમાં ગજબની લાગે છે ઇશા, રાધિકાનો લુક છે ઇંપ્રેસિવ,જુઓ ફોટો
જામનગરમાં જમાવડો: બોલીવુડને ત્રણ સુધી લાગશે તાળાં, અનંત-રાધિકાના ફંક્શનમાં ઉમટ્યું બોલીવુડ, Inside Photos


ધોનીએ બ્રાવો અને સાક્ષી સાથે દાંડિયા રમ્યા
એમએસ ધોની જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વેના ઉત્સવમાં તેમની પત્ની સાક્ષી અને ડ્વેન બ્રાવો સાથે પરંપરાગત નૃત્ય 'દાંડિયા' રમતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર રહેલા ક્રિકેટ જગતના મોટા નામોમાં ધોની અને બ્રાવો સામેલ છે. આ દરમિયાન પ્રી-વેડિંગ પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એમએસ ધોની ડ્વેન બ્રાવો અને પત્ની સાક્ષી સાથે દાંડિયા રમતા જોઈ શકાય છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


300 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર દુર્ભલ સંયોગ, આ 5 રાશિઓ પર શિવજી રહેશે મહેરબાન, થશે લાભ જ લાભ
18 વર્ષ બાદ રાહુ-શુક્ર આવશે એકસાથે, આ રાશિઓની ગુલાંટી મારશે કિસ્મત, ધન સંપત્તિમાં થશે વધારો