WPL 2023 Prize Money: મહિલા પ્રીમિયર લીગની શરૂઆત થઈ ગઈ છે. ગ્રૂપ સ્ટેજ 21 માર્ચે પૂરો થશે. જેના પછી પોઈન્ટ ટેબલમાં ટોચના ક્રમે રહેનારી ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે. જ્યારે બીજા અને ત્રીજા નંબરે રહેનારી ટીમમાંથી જે જીતશે તે ફાઈનલ મેચ રમશે. અહીંયા અમે તમને બતાવી રહ્યા છીએ કે મહિલા પ્રીમિયર લીગની વિજેતા, ઉપવિજેતા અને ત્રીજી ટીમને કેટલી ઈનામી રકમ આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહિલા પ્રીમિયરની પહેલી સિઝન છે. બીસીસીઆઈને આશા છે કે જે રીતે ઈન્ડિયન પ્રીમિયર લીગને પ્રેમ કરવામાં આવે છે. તે જ રીતે ભારતમાં મહિલા પ્રીમિયર લીગને પણ પ્રેમ કરવામાં આવશે. પહેલી સિઝનમાં કુલ 5 ટીમ રમી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્લી કેપિટલ્સ, યૂપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોર પહેલી સિઝનમાં રમનારી ટીમ છે.


​આ પણ વાંચો: હોલિકા દહન આજે : પાંચ મોટા યોગમાં હોળી પ્રગટશે, જાણો પૂજાની રીત અને પરંપરાઓ
​આ પણ વાંચો:
 જાણો તરબૂચ ખાવાના ફાયદા: સ્ત્રીઓ માટે વરદાન તો પુરૂષો માટે પરમેશ્વર સમાન છે તરબૂચ
​આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...


મહિલા પ્રીમિયર લીગમાં ઈનામી રકમ:
મહિલા પ્રીમિયર લીગની ઈનામી રકમ જાણતાં પહેલાં અમે તમને જણાવી દઈએ ટુર્નામેન્ટનું ફોર્મેટ. હાલમાં 5 ટીમ છે. જેની વચ્ચે 20 મેચ રમવામાં આવશે. ગ્રૂપ સ્ટેજની  આ 20 મેચ પછી પોઈન્ટ ટેબલની ટોપ 3 ટીમ આગળ વધશે અને નીચેની 2 ટીમ પોતાની સફર સમાપ્ત કરશે. નંબર એક ટીમ 26 માર્ચે ફાઈનલમાં પહોંચશે.


એલિમિનિેટર મેચ બીજી અને ત્રીજી ક્રમાંકિત ટીમની વચ્ચે 24 માર્ચે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે. હારનારી ટીમ ત્રીજા ક્રમની ટીમ બનશે અને જીતનારી ટીમ ફાઈનલમાં રમશે. ફાઈનલ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.


​આ પણ વાંચો: Holi 2023: ભૂલી જાઓ જૂના કપડાં, હવે આ કપડા પહેરીને હોળીમાં દેખાશો સ્ટાઈલીશ, વટ પડશે
​આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી
​આ પણ વાંચો: ક્રિકેટના 3 એવા ખેલાડી, જેઓએ ભારત અને પાકિસ્તાન બન્ને માટે રમી છે ઇન્ટરનેશલ મેચ


લાઈવ મેચ ક્યાંથી જોઈ શકાશે:
વાયકોમ 18એ ટુર્નામેન્ટના પ્રસારણ અધિકાર ખરીદ્યા છે. સ્પોર્ટ્સ 18 પર તમે લાઈવ મેચની મજા માણી શકો છો. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા પર થશે. જો તમારી પાસે જિયોનું સીમ છે તો તમે જિયો સિનેમાની વેબસાઈટ પર જઈને લાઈવ મેચ પણ જોઈ શકો છો.


આ પણ વાંચો: 90ના દાયકાની મીઠી વાતો: વાહ શું એ સમય હતો, ભૂતકાળ યાદ આવી જશે
આ પણ વાંચો: કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે
આ પણ વાંચો:
  હવામાં ઉડીને આવ્યું છે આ જૈન મંદિર, ખોદકામ વખતે મળ્યો નહી પાયો, વૈજ્ઞાનિકો ચોંકી ગયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube