મુંબઇ: અક્ષય કુમારે આજે પોતાની ફૌજી (FAU-G Fearless and United Guards)નું એંથમ સોન્ગ રિલીઝ કરી દીધું છે. ફૌજીનું આ ગીત દેશભક્તિ અને ઉત્સાહથી ભરેલું છે. અક્ષય અને તેમની ટીમ તેના પર ઘણા સમયથી કામ કરી રહી હતી. ત્યારબાદ આજે તેમણે ઓપાના ફેન્સ વચ્ચે તેને રિલીઝ કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING